________________
૩૦૬ ]
શ્રી આમોદ્ધારક-પ્રવચન-શ્રેણી
મત એ કે દહેરા લઈ બેસી જવું. લક વિરૂદ્ધરચાઓવાળા ધ્યાન રાખજે. બધા લેકથી વિરૂદ્ધ, બહુમત લેક વિરૂદ્ધ એ શબ્દ પિતાનામાં દલીલનું દેવાળું હોય ત્યારે જ આગળ કરવા પડે. આ તે નિર્બળતા છે. અહીં આખું શહેર, આખો સમુદાય ચૈત્યવાસી, તેની વચ્ચે બેઠેલા છે. ત્યાં પૂજાયા તે તેના જ પૂજાએલા છે. તેને જ લીધે આવ્યા છે. ધામધુમથી એ લેકે લાવ્યા છે પણ જેને શાસ્ત્રની સચેટ શ્રદ્ધા છે. મને કોણ લાવ્યું છે, આ બેલીશ તે શું પરિણામ આવશે? તે વિચારે તે કઈ દિવસ સાચી વસ્તુ પ્રગટ કરી શકે નહિં.
ઉશ્કેરાયેલી લાગણી વખતે વિનય–વિવેક રહે નહિં.
કાયદાની દષ્ટિએ સાચી લાગણી સમય જુવે નહિં. સમય જુએ તે સાચી લાગણું નહીં. એ કાયદે કહે છે. એક માણસ અહીં બેઠે, જોડે માતા બેઠી છે. એક લુચાએ માતાનું અડપલું કર્યું, તેનું અહિં ખૂન કરે તે તે નિર્ગુનેગાર, પણ બહાર નિકલ્યા પછી ઘા કરે તો ગુનેગાર. અહીં ઘા કરે તે બેગુનેગાર, ત્યાં ઘા કરે તે ગુન્હેગાર, કારણ? એક જ કારણ. સાચી લાગણી સમય ઉપર ધ્યાન આપે જ નહિ, સમય ઉપર ધ્યાન આપ્યું તે સાચી લાગણી જ નહિ. મને આમ કરશે તે, તેમ કરશે તે, એ વિચાર આવે તે લાગણી જ નથી. લાગણી ઉકેરાઈ હોય તે વખતે વિનય વિવેક હાય જ નહિ. તેવી રીતે કમલપ્રલે એ વિચાર્યું જ નહિં કે મને લાવનાર આ, મારું માન રાખ્યું–મને ચઢાવ્યા, મારી તરફ લાગણી છે, મને આ બધા વિનંતિ કરે છે. આ વખતે એકી ઝપાટે ખલાસ કેમ કરૂં ? એ સત્યની લાગણીવાળાને વિચાર હાય નહિ, તેથી દેરા છતાં પાપના સ્થાનો છે-એમ સંભલાવી દીધું. એક બાજુ મહારાજ કહે છે, માન આપે છે, આવી રીતનું તેમના મૂળના દેરા ઉપર ઘાત થયે હશે તે તેમને આઘાત કઈ સ્થિતિને હશે? પણ તેને વિચાર કમલપ્રત્યે કરવાને હેત નથી. તેને માત્ર જિને. શ્વરના વચનની દરકાર કરવાની હોય છે. આટલા વચનમાં તીર્થકર
ત્ર બાંધ્યું. મૂળ વસ્તુ સ્વરૂપ ન જણાવ્યું હતું તે અસર ન થત માટે બધું સ્વરૂપ જણાવ્યું. એટલા માટે તે વખતની સ્થિતિ મગજમાં લાવવી પડી. વચન તે એક જ બોલ્યા કે દહેરા છતાં સાવદ્ય, એટ