________________
૩૦૮ ]
શ્રી આગમાદ્વારક-પ્રવચન-શ્રેણી
કે આપણે એવું કરે કે “સાપ મરે નહિ ને લાકડી ભાંગે નહિં.” અહીં કયે રસ્તે કાઢે ? અરિહંતને કર સ્પર્શ હોય તે તેને અરિહંતપણામાંથી ખસેડવાના. બીજી બાજુ પિતાને બચાવ કરે છે. આ એમાં કઈ દશા થાય? આપણે વાણીયા વિદ્યા કરે. આણે રસ્તે કાલ્યો કે-જૈનશાસન સ્થાવાદ છે. આ લુચ્ચાઈ છે, સ્યાદવાદ શબ્દને લુચ્ચાઈ કહું છું. આમાં ગૌતમે મહાવીરને પૂછયું કે જૈનશાસ્ત્રમાં સ્વાવાદ નહિં? મહાવીર શ્રીમુખે ફરમાવે છે કે-સ્થાવાદ ખરે, સ્યાદવાદ નહીં એમ નહીં. મુખત્યારનામું ઘેર લઈ જવા નથી આપ્યું, દુકાન ચલાવવા માટે કહ્યું હતું. આને વધારે સજા થાય, બીજા કરતાં તે મુનીમને મુખત્યારનામું ન હોય તે તેની સજા ઓછી. મુખત્યારનામું સાબીત થાય તે સજા જબરજસ્ત. કારણ એક જ, પેઢીના માટે આપેલા મુખત્યારને ઉપયોગ પેટ માટે કર્યો. સ્યાવાદ મુખત્યારનામું શાસન ચલાવવા માટે, શોભા માટે, આત્માના કલ્યાણ માટે પણ પોતાની માન પૂજા માટે એ સ્યાદવાદ મુખત્યાર નામને ઉપયોગ કરવા માટે કોઈને સત્તા નથી. ત્યાંજ એમ ગૌતમસ્વામીના ઉત્તરમાં જણાવ્યું કે સ્વાદ વાદ છે પણ તે આત્મ કલ્યાણ માટે, પ્રમાદના પિષણ માટે નથી. અહીં સ્યાદવાદ શબ્દ પિતાને વગર ઉપગે કાર્ય થઈ ગયું તેને પોષણ માટે સ્યાદવાદ શબ્દ વાપર્યો, તેથી ઉઠાઉગીર ગણાય. સ્યાદવાદ શબ્દ બોલવામાં પરિણામ તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું હતું તે સાફ થયું. ત્રીજે ભવે મોક્ષની લાયકાત હતી તે અનેક વીશીઓ રખડ્યા, હજુ મેક્ષે ગયા નથી. આ પરિણામ દીપકનું દેવાળું–તેને પ્રતાપ. દીપ– સમ્યકત્વ પણ ન ટકાવી શકે તેની દશા થી થાય? તે આપણે દીપક રોચક કે કારકમાં? હવે અહિંસા, સંજમ અને તપ એ ત્રણને ધર્મ કહ્યો તેમાં સમ્યગદર્શન જ્ઞાન ઉડી ગયાં તે કયાંથી? અહિંસાદિકની રૂચિમાં જ સમ્યકત્વ રહ્યું. એવી રીતે જ્ઞાન પણ એ જ માન્યું કે sai તાળું તો રથ જે જ્ઞાનની આગળ દયા થાય તે જ જ્ઞાન. સંયમ વગરનું એકલું જ્ઞાન ફળ વગરના ઝાડ સરખું. અહિંસાદિકમાં ઉપયોગી એ જ જ્ઞાન. તેથી સમ્યગદર્શન જ્ઞાન તે અહિંસા, સંજમ અને તપથી ઘણું દૂર નથી. તેથી તેની પ્રવૃત્તિરૂપ જેવું ચારિત્ર તેવી રીતે સમ્યગ