________________
પ્રવચન ૧૨૪ મું
[ ૩
દન જ્ઞાન જેડે જ લાગેલું છે. તા સમ્યગ્દર્શન જ્ઞાનને ધમ કહેતાં જંતુ શું હતું?
પ્રશ્ન—તે વખત શું કહેવુ જોઈતુ હતુ ?
જવાબ—એ વખત મારા પ્રમાદ જણાવવાની જરૂર હતી. અહીં અહિંસા, સજમ, તપ ધમ કહ્યો છે, તા હવે પેલુ ફેરવી નાખા અને અહિંસા, સજમ અને તપ એ જ ધમ કહેા, ફેરવવાની જરૂર નથી. વેપાર વ્યવહારના વિષય તેથી વેપારમાં લક્ષ્મી. ખરેખર ભાગ્યેાદયથી લક્ષ્મી છે. ભાગ્યેાદયનું ચિન્હ વેપાર, તેવી રીતે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર કયા દ્વારાએ ? અહિંસા, સંજમ, તપ દ્વારાએ. ત્યાં દ્વાર રૂપે ધમ છે. અહીં ફળ રૂપે ધર્મ છે. તેથી ક્ક નથી. તેથી અહિંસાદિ બાહ્ય ધમ છે, પણ અભ્યતર ધર્મ સમ્યગ્દર્શનાદિ છે. એથી ધમની કિં′મત કેટલી થાય છે. તેથી પેલા શ્રાવકા આટલા ધર્મી છતાં પેાતાને અધર્મી કેમ કહે. વડાવે છે તે અધિકાર અગ્રે વર્તમાન,
૧૪
પ્રવચન ૧૨૪ મું
સવત ૧૯૮૮ આસા વદ ૫ મુધવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવી ગયા કે ‘નીળજઇળન્ન તત્ત' જિનેશ્વરે કહેલું તત્વ, જો તત્વ સાચુ` હાય તા જિનેશ્વરની સાથે સંબંધ ન હોવા જોઇએ. તત્વ જુઠુ હાય તા જિનેશ્વરના કહેવાથી સાચું થઇ જતું નથી. પદાથ વિદ્યમાન હેાય તે જ દેખીએ, પણ જે વખત અંધારામાં હોઇએ ત્યારે પદાથ આંખ વિદ્યમાન છતાં વિદ્યમાન પદાર્થીને આંખ દેખતી નથી. જ્યારે ન દેખી શકે ત્યારે ફાઈ ચીજ દેખા છે. તે કે નહિ'. દીવા હાય તે। દેખીએ. અજવાળા વગર દેખીએ કયાંથી ? અજવાળાને આધીન થવાનું તમારે કામ શું? જો વસ્તુ છે, તમે દેખનારા છે, પછી અજવાળું હોય તે શું અને ન હાય તા શું? એ કે અમારી આંખે જ પદાથ દેખવાના છે, છતાં પણ દીવે