________________
૩૦૪ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
દીવા આગળ ચાંદીને સાનુ દેખાડી ન ઘે, પથરાને હીરા દેખાડી ન છે. ત્યારે દીવાના એક જ સ્વભાવ કે જેવી વસ્તુ હાય તેવી ખતાવી દેવી. જેવી છે એવી બતાવતા પણ શરમ આવે છે, કારક-રાચક દૂર રહ્યું પણ અભવ્ય મિથ્યાત્વીને જે દીપક છે તેનું પણ આપણુને દેવાળુ છે. મીલેાનાં વેપાર કરે છે, અમુક તેને ખાવુ લાગે માટે વધારે ચર્ચા ન કરી. કહા ત્યારે દીપકનું પણ ઠેકાણું નથી. એને ફાયદે થાય એ બુદ્ધિએ સાચુ તા જણાવ. તેને શરણનુ સ્થાન કયાં ? જયાં કરશે ત્યાં શેઠજી, શેઠજી કહેવાશે, ૨૩ કલાક પાપાર'ભાને પોષવાવાળા છે, તેમાં લગીર પણ છંછેડવાવાળા નથી. તું પણ નહીં છ ંછેડે તે અહીં આવીને કરવાનું શું? તા ત્યાં દ્વીપકના ભડકા ન કરો, એને લાઈ કહીએ છીએ. અજવાળું કરી વસ્તુ સ્વરૂપ જણાવી દે. હવે વિચારા જ્યાં દીપકમાં દેવાળુ તા શાસ્ત્રકારે આ વાત કહેલી છે માટે આ હી દેવી, તે મારી ક્જ છે. તીથકર નામ ગેાત્ર કમ ખાંધનારાને દ્વીપકના દેવાળામાં ચાવીશીએ રખડવી પડી. તેમાં દીપક જેટલ' ન રહ્યું, ત્યારે ચાવીશીએ રખડવી પડી. કમલપ્રભ આચાય
જેવી રીતે વચમાં હરિભદ્રસૂરિ વખત ચૈત્યવાસીનેા ઝ ંડા હતા તે વખત પણ ચૈત્યવાસીના ઝંડા હતા. કેટલાકની એ માન્યતા તે બીજા શ્રાવકા સ`ભળાતા નથી તા સાધુએએ દહેરા સભાળવા, એમાં લાભ છે. એ એના વિવાદ પડયા. આપણે કરીએ છીએ તે વ્યાજબી; કેટલાક વ્યાજબી નથી એમ માને છે. ગેરવ્યાજબી માને છે, વ્યાજબી માને છે, તે વખતે નક્કી કરી કમલપ્રભ આચાય શાસ્ત્રના પારગામી છે, તે જે નિણૅય આપે તે બન્નેએ કબૂલ કરવા. આ જગા પર કમલ પ્રભુ આચાર્ય આગળ કેટલા પૂરતા ? નહીંતર દેવની પૂજા ગણવામાં, ન ગણવામાં એમાંથી એકમાં તા હશે? એમાં કાઇ કારાણે રહ્યું હાય. જ નહીં. અહીં શાથી ? ચૈત્યને ઘર કરીને બેઠા ન હતા, આટલા પૂરતા જ તટસ્થ તેના ટાળાવાળાને ત્યાગીને મધ્યસ્થ ગણે. તેમાં કોઈ જાતની અડચણ નથી. સમુદાય સહિત ત્યાં આચાય આવ્યા ત્યારે એએ પક્ષે સામા ગયા. ત્યાં જતણી ભાળી કે આચાય ને આવતા દેખ્યા ને ઉલ્લાસ થયા, તેથી સીધી પગે અડકી નમસ્કાર કર્યાં, જતનીએ નમસ્કાર કર્યા