________________
પ્રવચન ૧૨૩ મું
[ ૩૦૩
બળીને ભસ્મ કરૂ' આવી મારા આત્મામાં તાકાત છે, પેલેા સહસ્રચૈાધી હતા, આ અન તયાધિ સવધૃષિ આ જીવ છે. આવા સચાધિ સુભટ અને કર્મના કબજામાં જવાનો વખત આવે તે વખત છૂપાઇ જવું પડે. સદ્ગસ્રયેાધિ શસ્રશૂન્ય હોવાથી છૂપાઈ જાય. એવામાં ભાગ્યયેાગે હથીયાર મળી જાય તેા આત્માના ઉલ્લાસ લગીર વિચારી લ્યે. એક વખત ખેાટુ' તે કલ્પા કે હું સહસ્ત્રયાધિ છે. સામે ધાડ આવી છે વિગેરે વિચારતાં તમારૂ અંતઃકરણ તૂટી કલ્પનામાં ઉછળે તે પછી શસ્ત્રશૂન્ય સ'તાઈ રહેલાને શસ્ત્ર સજાવનાર મલે તે વખત કેવા હોય ? એવી રીતે જે આત્મા આવી દશા ભેાગવે તે વખતે રાચક સમ્યકત્વ. સદનુષ્ઠાનની હથીયાર ઉપર જેવી સુભટની રૂચિ તેવી રૂચિ જયારે ચારિત્ર સદ્દઅનુષ્ઠાન પર હોય ત્યારે રોચક સમ્યગ્દર્શન. સહસ્રયાધિ રાંગણમાં ઉતર્યાં છે અને ધાડપાડુને ઠેકાણે પાડતા જાય તે દશા તે કારક સમ્યકત્વ. અહિંસા, સજમ અને તપ એની શક્તિ હથીયારથી કમકટકની કઠિણમાં કઠીણુ જે જબરજસ્ત તેને જડમૂળથી ઉખેડી નાખવા માટે મથતા તે કારક સમ્યકત્વવાળે, આથી મેાક્ષના અધિકારમાં એ શબ્દો લખે છે. જેને માટે દુનીયા છેાડી હતી તે કર્મ શત્રુના નાશ કર્યા. જે કુળ મહત્તરાએ આશીર્વાદ આપ્યા છે તેમાં પરિષદ્ધ ચમુને સૈન્યને હણી નાખેા. કમ શત્રુના નિર્ભ્રાત કરવા માટે હંમેશા પ્રયત્ન કરો. ક°ટકનાં કાંટા કાઢી દૂર કરવા, તે માટે જ ધ્યેય અને ઉદ્યમ તેનું નામ કારક સમ્યકત્વ.
ત્રણમાંથી તમને કર્યું સમ્યકત્વ ?
ભલે શ્રોતા-વક્તાએ તપાસવું કે કયા સમ્યકત્વમાં છીએ. દ્વીપક રોચક કે કારકમાં. કારકની કથા કડવી લાગે છે, કરવું દૂર રહ્યું પણ તેની કથા પણ કડવી લાગે છે, ત્યાં કારક સમ્યકત્વવાળા શી રીતે ખના તે પછી રાચકવાળા શી રીતે ? સદનુષ્ઠાન કરવાની રૂચિ ન થાય ત્યાં સુધી રોચકમાં પણ નથી. કારકમાં નહીં ને રોચકમાં પણ નહિં. દુર્ભોગ્યની દશા કે દ્વીપકમાં પણ દેવાળુ કેમ ? દીપક કાને કહ્યું ? દીવા પાતે સમજે નહિ, વાંચે નહિ, પારખે નહિં, છતાં પણ બીજાને સીધું વંચાવવું-પરખાવવું એમાં તા કારણ બને છે. દીવા કાઇના સગે। નથી.