________________
પ્રવચન ૧૨૩ મું
[ ૩૦૧
સમ્યગદર્શન જ્ઞાનને ધર્મ કહેવાનો વખત રહ્યો નહીં, આવું કોઈ કહે છે. શાસ્ત્ર કહે છે કે-સમ્યગદર્શન શું છે એ સમયે તે બે ચીજ સમજ. પછી અહિંસા સંજમ તપ સાથે કંઈ લાગતું નથી એમ કહે છે તે તને પછી સમજણ પડશે. સમ્યગદર્શન માન્યતા રૂપ, સમ્યજ્ઞાન માત્ર જાણવા રૂપ અને અહિંસા સંજમ તપ ક્રીયા રૂપ. ક્રિયારૂપની અપેક્ષાએ જ્ઞાન અને માન્યતા જુદી પડે એ સ્વાભાવિક છે. અહિંસાદિ ત્રણ પ્રવૃત્તિરૂપ, જ્ઞાન દર્શન માન્યતા-જ્ઞાનરૂપ બે જુદા પડે તેમાં નવાઈ શી? આથી પેલાએ પોતાની વસ્તુ સજજડ કરી. સમ્યજ્ઞાન-દર્શનને ઘમ કહી શકીએ નહિ.
ધમ-ધમધર્મ અને અધમ કેણુ? શાસ્ત્રમાં કહ્યું છે કે-ધમ પ્રમત્ત અપ્રમત્ત સંયમ ૬-૭માં ગુણઠાણાવાળા અને ૧-૨-૩-૪ ગુણઠાણાવાળા અધર્મી, પાંચમાં ગુણઠાણાવાળા ઘર્માધમ. શાસ્ત્ર સાખ સાથે સમજાવે છે. તમે છઠા ગુણઠાણે સાતમે ગુણઠાણે થતી કિયા તેને જ ધર્મ માનજો. પાંચમે થોડા પણ પચ્ચખાણ કરે છે, થોડી પણ હિંસાની વિરતિ સંયમ તપ કરે છે માટે તે ધમધ, જેટલા પક્ષે અહિંસાદિ કરે તેટલો ધમ, જેટલું છૂટું તેટલો અધર્મ. ચોથે નથી દેશથી–સર્વથી વિરતિ માટે ત્યાં ધર્મ જ નથી. વાદી એ કહે છે કે-અહિંસા, સંજમ, તપ ત્રણ હોય ત્યાં જ ધર્મ, સમ્યગદર્શનાદિ ત્રણ ધર્મ જ નહિં, તેથી સૂત્રકારે છઠા સામાવાળાને ધમ ગણ્યા, ચોથાવાળાને અધમીં. પાંચમાંવાળાને ધર્માધર્મી. આ વાકય બત્રીસ આગમવાળાએ બતાવ્યું છે. તારે સમ્યગદર્શન જ્ઞાનમાં ધમ માનવો નહીં. વાદીએ બધું કહી માત્ર ચારિત્રને જ ધર્મ કહેવો. સમ્યગુ. દર્શન-જ્ઞાનને ધર્મ ન કહેવા. પહેલાં તો પૂછીએ છીએ કે-સમ્યગ્ગદર્શન તું કોને માને છે?
દીપક-રોચક અને કારક સમ્યકત્વ ત્રણ પ્રકારનું દર્શન દીવા જેવું, દી તમને નામું ઉકેલાવે, લાખો કમાવડા, ઝવેરાત પરખાવે, છતાં દીવાનું શું વળવાનું? કઈ નહિં. તમે શીખ, ઝવેરાત પારખે પણ દીવાનું કંઈ નહિં વળવાનું. એવી રીતે અભવ્ય મિથ્યાષ્ટિ શાસ્ત્રને ઉપદેશ આપે, પિતાને અંદર શ્રદ્ધા કંઈ ન હોય, વકીલ લા–કરેડનો કેસ ચલાવે, છતાં છાતીએ કરોધા