________________
૩૦૨ ]
શ્રી આગમાદ્વારક-પ્રવચન-શ્રેણી કેર. એ વાત જેનશાસનમાં જે મિથ્યાત્વી કે અભવ્ય એવા જે વકીલ હેય તે દીપક સમાન. સમ્યગદર્શન. બીજાને ફાયદો કરે, પિતાને લેવા દેવા નહીં. બીજું રોચક, રોચક એટલે સદનુષ્ઠાન રતિ રૂતિ રાવ જીવાદિક તત્વમાં રૂચિ નથી, એ રૂપે નથી પણ તેની વ્યુત્પત્તિ કરતાં કહ્યું કે માત્ર રૂચિ કરવી એટલે દરિદ્ર હોય છતાં પણ સમજુ હોય તો તેને મરથ સારા હોય. ગર્ભમાં આવેલા ભાગ્યશાળીની ઈચ્છાઓ, ગર્ભના પ્રભાવે થએલી ઈરછા એમાં ગર્ભનું શું વહ્યું? એ ઈચ્છા કયા ગર્ભને પુરી થાય? એ ભાગ્યશાળી હોય તેની ઈચ્છા પુરી થાય. શુષ્ક મને રથ હોય કયા જીવને? ગર્ભના જીવને માટે એ કેવળ શુષ્ક, છતાં ભવિધ્યને ભાગ્યશાળી હોય તેને જ એ મને રથ થાય. તેવી રીતે અહીં સ૬ અનુષ્ઠાન કરી શકે નહિં, પણ અહિંસા, સંજમ અને તપ એ ત્રણેની રૂચિ હરદમ રહ્યા કરે, તેનું નામ રોચક સમકિત. રોચકમાં છો કે દીપ કમાં? ત્રીજું કારક કરી દેખાડે, જેમ રજપુત રસ્તા વચ્ચે જ હોય સહઅયોધી હોય, શરીરે મજબૂત, કળાઓ શીખેલે, એવામાં સામે ધાડુ આવ્યું. આ વખત રજપુતને હથીયાર ન હોવાથી સંતાઈ જવું પડયું. હજાર સાથે એકલો યુદ્ધ કરે, આટલી તાકાતવાળો છતાં હથીયાર નથી, તેથી સંતાએલા સહઅયોધી રજપુત તેના અંતઃકરણમાં શું થઈ રહ્યું છે. ધાડાના ભયે સંતાઈ ગયે છે. શસ્ત્ર શૂન્ય છે. તે વખતે તેના કાળજામાં તપાસ શું થાય છે? આ સ્થિતિના સરખું આ રેચક સમકત. કર્મનું કટક-ધાડપાડુ મારી ઉપર આવ્યું છે. હું અનંત શક્તિવાળા પણ આ ચારિત્ર હથીયાર મારા હાથમાં નથી. જે એ ચારિત્ર હથિયાર હોય તે એકેએક ધાડપાડુના ભુક્કા કાઢી નાખું. સંતાએ કઈ સ્થિતિમાં હોય? કારક સમ્યકત્વવાળો તે જ કે ચારિત્ર હથીયાર માટે ઝંખના આ. સ્થિતિની. છૂપાયા છતાં આપણને કર્મકટક ધાડપાડું લાગ્યું છે. એ કર્મ તે શું પણ આખા જગતના કર્મ આવે તે અંતરમુહૂર્તમાં ચૂરી નાખું એ મનમાં આવ્યું? શું કરીએ ? આ લજાવનારા દીનતાના શબ્દો બેલે છે. કર્મને માટે મારી તાકાત અજમાવું. મારા પિતાના કમ તે શું પણ ત્રણ જગતના બધા જીનાં નિગદીયા નારકી તિર્યંચ દેવતાના બધાના કર્મો છૂટી મારામાં આવી જાય તે એ મારા અને બધાના કર્મો