________________
૩૦૦ ]
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણી
-
-
-
-
-
પ્રવચન ૧૨૩ મું આસે વદી ૪ મંગલવાર મુંબાઈબંદર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવી ગયા કે સમ્યગજ્ઞાન-દર્શન–ચારિત્ર એ જ ધર્મ, તે ઘwો મંત્ર મુક્ષિ અહિંસા રંગો તવ શાસ્ત્રકારે અહીંસા, સંજમ અને તપને ધર્મ કહ્યો છે. તમે શાસ્ત્રકાર કરતાં શાણું થયા છે, એમ લાગે છે. વાત ખરી! નાના મનુ જેને આપણે એમ જ સમજાવી શકીએ કે વ્યાપારમાં લક્ષમી, જગતમાં દેખે છે કે કરોડો વેપાર કરે છે, કરડેએ લમીના ભંડાર ભરી દીધા? તે તમે શું જોઈને બેલો છે? લક્ષમી ક્યાં? વ્યાપારમાં તે વેપાર કોણ નથી કરતું? વેપાર અને કરે છે પણ જેને લાભાંતરાયને ક્ષપશમ હેય તેને લક્ષમી. પશમ ન હોય તે લક્ષ્મી ન મળે. તે હવે તમારા બચ્ચાંને એ પહેલાં કેમ ન શીખવ્યું કે લક્ષમી હોય તે નશીઅથી, તે કેટલા છોકરાને શિખવ્યું? નશીબ એ એની ક્રિયાની આધીનતાને વિષય નથી. વેપાર આધીનતાને વિષય છે. હંમેશા શિખામણ પ્રેરણા કરાય, વસ્તુમાં પ્રયત્ન કરવાનું સમજાવાય, તે જેમાં વ્યવહાર વિષયપણું હોય. નશીબ બધા માને છે પણ નશીબ કહી કયે માર્ગે લાવ? એક જ વસ્તુ રાખી કે વ્યવહારમાં જેથી એ પ્રવતે એવી ચીજ બતાવે. વેપાર બતાવ્યું, નશીબ છતાં વેપાર ન કરે તે ઘેર બેઠા લક્ષ્મી આવી મળતી નથી. નશીબની અંદર વેપાર એક દ્વાર છે, માટે લક્ષ્મી પ્રાપ્તિનું મુખ્ય કારણ વેપાર. નશીબને આધારે હોય તે પણ એમજ જણા કે વેપારથી લક્ષમી. આજ વાત અહીં લાવે. સમ્યગુદર્શનાદિ ત્રણને ધર્મ કહ્યો ત્યારે સમ્યકત્વ એને અને અહિંસા તપ-સંજમ તપને વળગે શું? સમ્યગ ચારિત્રને હજુ સીધો સંબંધ છે. ત્યાં અહિંસા સંજમ તપ હેય તે સમ્યગૂ ચારિત્રને અહિંસાદિ સાથે સંબંધ છે, પણ સમ્યકત્વ અને દેશવિરતિને સંબંધ કો? જે સંબંધ ન હોય તે સમ્યગદર્શન અને જ્ઞાનને ધર્મ કહી શકાય નહિં. અહિંસાદિ ત્રણ હેય ત્યાં ધર્મ કહે. એ ત્રણ ન હોય ત્યાં ધર્મ કહે નહિં. તે પછી