________________
૨૯૮ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
મળે. તેવી રીતે પાંચમાં આરામાં જ્યાં તિર્થકર કેવળી વિગેરે નથી. શાની ઉપર સાધુ ચાલે છે? કાગડીના કાન કપાતા નથી આમ કહેવાય છે, પણ પાંચમાં આરામાં કાગળીયાવાળાના સાધુ કાન કાપે છે. એ બજારના સોદાગર ને આ બજારને સેદાગર. તેમાં કોની છાતી હિંમતવાળી? શહેરી બજારમાં વગર પૈસે ગાળા ખવાય, પણ જંગલી દુકાનમાં રેકડા જોઈએ. ચોથામાં બે ઘડી પહેલાં અધર્મીને શિરદાર ને બે ઘડીમાં કેવળ. શહેરી ઉપરની મલાઈ વગર પૈસે ખાઈ જાય. એવી રીતે ચોથા આરામાં વગર પૈસે મલાઈ ખાઈ જતા હતા; આજે તેમ નથી. શહેરમાં વેપાર કરનારને જગ જગો પર પિોલીસગેટ, ન્યાયાધીશ કેરટ અને જંગલમાં ચોકીદાર પણ નહીં. તેવી રીતે તે વખત તીર્થંકર કેવળજ્ઞાની વિગેરે બચાવ કરનાર, અત્યારે કેઈ નહિં. કરમ રાજાના ચોકીદાર હમે. હમે કરમથી બચી વાત કરીએ. કેવળ જેમને સંસારમાં રખડવું છે તેને સીધે રસતે સુઝત નથી. દૂર્લભબોધિને જ એ વિચાર હેય. આ શબ્દ મારા ઘરને નથી. ઉપદેશ માળામાં કહ્યું છે કે જેઓને જેટલા ધર્મના સાધન મલ્યા છે, તેનાથી પ્રયત્ન કરતો નથી, આત્માને ઉજવળ સ્થિતિમાં લાવતા નથી, તે આવતે ભવે મહા વિદેહમાં આમ કરશું, ભવિષ્ય માટે પ્રાર્થના કરે તે અત્યારે આટલું નથી કરતા તે આગળ શી રીતે પામીશ. એ જ જણાવે છે કે શી રીતે પામીશ. મફતી માલ લેવા આવ્યા છે. અહીં પણ એ જ કહે છે કે આ વસ્તુ વિચારીશું તે માલમ પડશે કે આજના કાળને શાસન પ્રેમી કાગળની શરમે કામ કરી રહ્યા છે. પેલામાં આંખની શરમે કામ કરતા હતા. તે વધારે કેશુ? આજકાલના તણાઈ તુસાઈ કરે છે. પહેલા કાળમાં વજઋષભ સંઘયણ કેવળજ્ઞાન દેવતાને સાક્ષાત્કાર દેખે તે તણુંઈને ન કરવાનું. પહેલાકાળમાં લુચ્ચાઓ-લલચાવનારા ન હતા, લાંચરૂ. શ્વત આપનારા ઘણુ ઓછા હતા. આજ ડગલે પગલે લાંચરૂશ્વત શરૂ થઈ ગઈ છે, પહેલાં કાળમાં દુનીયાનું સુખમાત્ર શ્રીમંતને હતું, મધ્યમવર્ગ-પછાતવર્ગ ખાવા પીવા સિવાય સુખ સમજતું ન હતું. આજકાલ મજુર સુખ ને જ મારી શકે. કહો લાંચના બજાર ખુલ્લા છે. એટલું જ નહિં પણ આજથી પચાસ વરસ ઉપર છોકરાને બીડી પીવી હોય