________________
૨૯૬ |
શ્રી આગમારક-પ્રવચન-શ્રેણ
રાવનારને જીવતા રહેવા દે. એ જગે પર ગૃહસ્થને બેડી પહેરાવત તે શી દશા થતું? દુનીયાદારીમાં પાછળ રાંડનારી હોય છે. અહીં કોણ શંડનારી છે. પિતાની મર્યાદામાં સાધુઓ છે. તમે મન માન્યા બકા, પેલા. તમને ચલાવી લે. કેઈ પ્રકારે માર્ગમાં આવે એ જ સાધુની ભાવના છે. - પ્રશ્ન–પહેલાના સાધુ દવા કરાવતા?
ઉત્તર–શેલક મુનિ પિતાના રજવાડામાં દવા માટે રહ્યા છે. મહાવીર કેવળી છતાં રેવતીએ ઔષધ કયારે કરેલું ? જે દવા ન કરાવતા હેય તે તૈયાર કરવાનો અવસર ન આવતે.
પ્રશ્ન–તમારું કહેવું એ છે કે, જેની ઉત્પત્તિમાં હિંસા હેય. તેને ઉપયોગ ન કરે.
ઉત્તર–આ મકાનમાં ધર્મસ્થાનકનું લખાણ આપ્યું તેથી અપાસરામાં હિંસા ન થઈ–એમ કહેવું? સાધુને લાંચીએ બનાવે છે. તમને આટલું આપીએ છીએ, એટલે અમને હિંસક ન કહેશે. તમારા ઘરેથી
જ પાત્રા ભરીએ છીએ, તે માટે ચૂલામાં, અગ્નિમાં, પાણીમાં પાપ નથી-એમ કહી દેવું કહેનારા લાંચીઆ છે. એકેન્દ્રિય હિંસાને નિષ્પાપ. કહેવડાવે તે પચેંદ્રિની હિંસા કરાવે તે તેને શું કહેવું? લાંચીઆ ટેળી પણ આવું ન બોલે. સીધી રીતે એ વસ્તુ કેમ છે તે શાહુકાર વિચાર કરે, કણબીએ ભેંસ આપી, શેઠીયાઓએ પાઘડી આપી, દાદર લાઈન સારી હોય તે તમે ઉપયોગ કરો છો કે નહિં? તે કહેવાય જ નહિ. નહિંતર સાચા કેસને અંગે પાઘડી યાદ કરાય નહિં. ઉપગના નામે વસ્તુ નિર્દેશ ન કરાય, ફ્રષિત દવા અપવાદે, અને વ્યયે ઘણાનું રક્ષણ એ દરેકને માનવું પડે છે. હાથને અંગુઠે કપાવી શરીરને બચાવવું પડે, એવી રીતે અપવાદ પદે-છેડા નુકશાને સંજમ બચાવવું પડે.”
પરિવહ શક્તિ પ્રમાણે સહન થાય છે, ઉત્સર્ગ પણ ચગ્યતા પ્રમાણે સહન થાય છે અને મહાત્રતા પહેલા આરાથી પાંચમાંના છેડા સુધી સરખી રીતે માન્યા છે. આટલું છતાં એક વાત ફલાણે કે ટિ દવજ ભરે એટલા તારે ભરવા. નહિંતર તું ગણતરીમાં નહિં. તેવી રીતે વજઋષભનારા સંઘયણવાળા, એ શક્તિ અત્યારે છેવટૂઠા એ