________________
પ્રવચન ૧૨૨ મું
[ ૨૫
યાના સુખને દૂર કર્યા. સુખ વિષયોમાં અને પિસામાં સુખ ગયું છે, તે બેએ તેને ત્યાગ કરવા જ પડે. એટલું જ નહિ, પણ લોચ કરાવ, રાત્રે નહીં ખાવું, ચાલીને જવું, એ દુઃખની કબૂલાત. કદાચ કહેશે કે પ્રાચીનકાળના મુનિમાં આ દશા હતી, પણ આજકાલના મુનિઓ તે એવા સુખને સોટા મારનાર નથી ને દુઃખને દીલ લગાડનાર નથી. આમ કહેનારે ધ્યાન રાખવું કે પાંચમાં આરાના છેડા લગી અદત્તાદાન, મૈથુન-પરિગ્રહના ત્યાગવાળા જ હોવાના. પગે ચાલવું, ગાડીમાં ન બેસવું, રાત્રી ભોજન ન કરવું એ વિગેરે જે સ્થિતિ છે, તે પહેલા કરતા હતા, અત્યારે કરે છે ને પાંચમાં આરાના છેડે પણ કરશે. ફરક માત્ર પહેલા પરિષડ ઉપસર્ગ સહન કરતા હતા, અત્યારે સહન કરતા નથી. આમાં સહન નથી કરતાં તેમ નથી, નહીંતર બધા પરિષહ સહન કરાય છે. ક્ષધા કયા સાધુને ભૂખ લાગી કે ઝાડથી આબા તેડી ખાધા, પિતાને ભૂખ લાગે તે પિતે રાંધવાનું ન કરે, વેચાતું ન લેવાનું કરે, તે નથી સહન કરતાં? કુવામાંથી કયાએ પાણી પીધું, ડાંસને અંગે મારવાના ક્યા ઉપાય કર્યા? જે સાધુની રીતિ વસ્ત્રની છે તે જ રીતિએ વચ્ચે નથી પહેરતા? સાધુઓ સાધુપણામાં વસે છે તે આત્માની દષ્ટિએ વતે છે. બળાત્કારે અહીં કેઈને રાખ્યા નથી. સ્ત્રીઓ કયાં લઈને બેઠા છે? તમે ન આપ્યું તો તમને કયાં તમારી સાથે લડવા બેઠા, અલાભ પરિ વહ નથી સહન કર્યો? રોગ આવે તે કયા ઝાડ તોડી દવા કરે છે, એવી રીતે બાવીસ પરિષહ વિચારી લેજે, પરિષહ કોનું નામ? એનું નામ આતાપના છે. ગંગા નદીમાં શીત–ઉણુ સહન કરવી તે આતાપના છે, પરિષહ નથી. આતાપના જાણી જોઈને સહન કરવાની છે. આવી પડેલા તે પરિષહ. આ પરિષહ ઉંડા ઉતરી વિચારીએ તે સહન કરે છે. ઉપસર્ગમાં જેટલા સંગમને લાયક તે પણ બરાબર સહન થાય છે, નહીંતર ત્રણ વરસમાં સાધુએ કેટલાના મોં ભાંગી નાખ્યા હેય, છતાં સાધુએ એક ફરિયાદ કરી નથી. પેલે સરીયાદવાળો છોકરો સ્કૂલથી, શાળાથી જેની ૧૯-૧લા વરસની ઉંમર નકકી છે, તેવા માટે ૧૩-૧૩ વરસ નોંધાવી મનુષ્ય હરણની ફરિયાદ કરી, તેથી ડેલાવાળા રવિવિજયજીને બેડી પહેરાવી એ જ સાધુની સહનશીલતા કે બેડી પહે