________________
૨૯૪]
શ્રી આગમ દ્વારક-પ્રવચન–શ્રેણી ન દેખે. તેવી રીતે હકના હડકવા એ હડકવા થએલા ભગવાન ઉપર હક લાવે છે. ત્રણ લેકના પૂજ્યને હકમાં નાખે છે. દેવપણું ઉડાવી ધો છે, તે તમને હડકવા ન કહે તે શું કહેવું? છતી રાજઋદ્ધિ છેડી આત્મકલ્યાણ માટે નીકળેલા જગતમાં પોતાની કે પારકી ચીજ એમ નથી તે હક શી રીતે કરવા ગયા હતા? એ હકના હડકવાવાળાના વચને તમને અસર કરે છે. તેમની સાથે બેસવાવાળાને લાખ છાંટ લાગે તે શી દશા થાય તેવી રીતે આ હકના હડકવાવાળાના શબ્દો તમારા કાનમાં આવે તે તમારી બુરી દશા થાય. માટે તેના પડખે ન ચડે. તમે તમારા કુપમાં ભગવાનને ઘાલે તે જૈન નામ ધારણ કરનાર સહન નહીં કરે, તે મહાવીર રસ્તે બંધ થઈ ગયે છે. એક દષ્ટિની જવાલાથી બધાને મારી નાખે છે. હું પણ તેથી બચવાને નથી. હક ગયે હવે તે પોતે જાતે જ નહિં. ત્રણ વખત જવાળા મૂકી, મહાવીરને પણ છોડ્યા નથી. છેવટે ડંખ પણ મા મેલેલી જવાલા તીર્થકરનું આયુષ્ય નિરૂપક્રમ હોવાથી કાળ ન કરે તેથી વેદના રહિત એમ ન કહી શકાય. સહન કરવું તે માટે જ ગયા છે. પ્રતિબંધ કરવા માટે આટલું સહન કરવું તેમાં બે ફાયદા. એક સપના જીવનો ઉદ્ધાર એક અશાતા ખપે. આથી દુઃખને છાતી દેનાર તારાથી થાય તેટલા ઘા કર. આપણે દુઃખને પહેલાં નંબરે પુંઠ દેનાર સુખને સલામી ભરનારા, જ્યારે અરિહંત કઈ સ્થિતિમાં? સુખને સેટા મારનાર રાજ્યઋદ્ધિ, કુટુંબકબીલે વિગેરે છતું છોડયું છે, અછતું નહિ, અછતું છેડાતું. હશે? છેડાય અને પ્રકારનું છતું અને અછતું. રાજ્યઋદ્ધિ છેડે તે છતું પણ જે નથી મળી છતાં મળે તે પણ મારે જોઈતું નથી, તેનું નામ અછતું છોડયું. તે તીર્થકરોએ છાતી અને અછતી બન્ને પ્રકારની ઋદ્ધિ શાથી છડી? સુખથી દૂર રહેવું તે માટે અને અનાર્ય ક્ષેત્રમાં ગયા. પરિષહ ઉપસર્ગને સ્થાને ગયા તે દુઃખ સહન કરવા માટે ગયા. તે વસ્તુ સમજતા હતા કે સુખ ભોગવાય તે સડો, દુઃખ ભગવાય તે તત્ત્વ. એવી રીતે આચાર્યાદિ ત્રણે દુનીયાના સુખને ઠેકર મારે છે અને દુઃખને જાણી જોઈને વહેરે છે. વિચારે એકે ય પરમેષ્ઠિને ચોરીની છૂટી માની છે, મૈથુનની, પરિગ્રહની છૂટી માની છે? આપ આપ દુની