________________
૨૮૮ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
પ્રીતિ, પછી પ્રતીતિ થશે. કોઈ પણ ખાહ્ય પદાર્થ છેટા હશે, છેટા ઉપર પ્રીતિ થશે ત્યારે હાથમાં લેશે પછી પ્રતીતિ થશે. અહીં સમ્યકત્વને અંગે સાધુ ચાલ્યા જાય છે, ઉપર બેઠેલે મનુષ્ય પણ દૃષ્ટિ નાખશે તે જ પ્રીતિ થશે. જે પ્રીતિ થશે તે નીચે ઉતરી પૂછશે કે સાધુ એટલે શુ વિગેરે. અશુભને ત્યાગ શુભને આચરવું આ વાત પૂછે પછી જાણે. ન પૂછે તા જાણે હું ને ભરોસે આવે નહિં. હવે શક્તિની ખામી. હાય તા કેમ ? શક્તિની ખામી અવિરતિને માટે, સર્વ વિરતિ ન મળે તે માટે અગર સંજવલન કષાયેા ન ત્રુટે તે માટે, આ ત્રણ માટે શક્તિની ખામી રાખે છે, પણ શ્રદ્ધામાં શક્તિની ખામી વચમાં લેતા નથી. દેવ ગુરૂ-ધર્મ ની શ્રદ્ધા- પ્રીતિ તેને અંગે શક્તિ ખામીના વિષય લઈ શકતી નથી, માત્ર મિથ્યાત્વી દેવના જુલમથી કપાતા મને જે પ્રવૃત્તિ તેને લઇ શકીએ પણ ભેગ ન આપીએ. જૂઠામાં ભળીએ, ભાગ ન દઈએ ને શક્તિની ખામી જણાવીએ તે કેવળ ખાના છે. સમ્યકત્વની બાબતમાં જે રાજાભિચેાગ વિગેરે છ છીંડી છે તે જુઠું' માનવા માટે નથી, સાચા પર ઘા કરવા માટે નથી. માત્ર તમારૂ જેર ન ચાલે તેથી તેના બળાત્કારે જવું. પડે તેટલા પૂરતા જ બચાવ છે. અહીં પદાની પ્રતીતિ પ્રીતિ આ એ ચડતી અવસ્થાના છે, પશુ શબ્દની પ્રીતિ જગતમાં જગાગા પર છે. કેાઈ જગા પર શબ્દની પ્રીતિ નથી તેવું છે જ નહિં, પત્તા ની પ્રીતિ પ્રતીતિ અને મળે તેા સમ્યકત્વ અને ન મલ્યા હાય ને પદાથની પ્રીતિ હોય તેા અંત્ય પુદ્ગલ પરાવ. પદાથ ઓળખતા નથી, માત્ર શબ્દ સાંભળ્યે ને સારા લાગ્યા, ત્યાં પણ ભવિષ્યના ઉદય સમજી શકાય. શબ્દ સારા લાગ્યા તે તેને ભવાંતરે પણ પત્તામાં આવવુ પડશે. અને લાવે શબ્દ, પદાને લાવનાર શબ્દ તેટલા માટે આ અનાર્યનું લક્ષણ કરતાં જણાવ્યું કે સ્વપ્નમાં પશુ ધમ એવા અક્ષરો મળે નહીં તેમનું નામ અનાય. ત્યારે જે ધમ શબ્દને વળગેલા હાય તે શબ્દ સુંદર ગણતા હોય તેને આય કહી ઉત્તમ ગણે છે. પદાથ ની પ્રીતિવાળા હોય તે અંત્ય પુદ્ગલ પરાવતવાળા. આથી સમજી શકયા કું-ધમ શબ્દની પદાર્થની પ્રીતિ જગતમાં છવાઈ ગઈ છે. તે શબ્દ આર્મીમાં અનિષ્ટ નથી, પણ શબ્દથી પદાર્થ માં કેમ નથી જવાતું ? તેની