________________
પ્રવચન ૧૨૨ મું.
[ ૨૮૯
કિંમત જણાઈ નથી. તેની કિંમત લૌકિક લેાકેાત્તર દૃષ્ટિએ વિચારવાની. એ અપેક્ષાએ વિચારીએ તે લેાકેાત્તરમાં એક જ વસ્તુ રહેલી છે. પેાતાની ભૂલને મેટું રૂપ આપવું, આપણે પારકી ભૂલને મેટુ રૂપ આપીએ છીએ, પણ પારકી ભૂલ કયારે સમજાય, શાથી થાય, મેટું રૂપ આપનાર કેવે! હાય ? તે કાળા મહેલમાં બેઠેલા કેવું રૂપ આપશે તે અધિ
કાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૨૨ મું. આસા વદી ૩ સામવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવી ગયા કે, ધમ એ ચીજ આત્માની માલિકીની, આત્માના જ કમજાની છતાં પણ તે ધર્મના સદુપયાગાદિ કયા પરિણામને નિપજાવે છે, તે ખાખતના ખ્યાલ હજી સુધી આત્માને આબ્યા નથી. આગળ દૃષ્ટાંત દઇ ગયા છીએ કે-બચ્ચા જન્મે ત્યારથી ઇંદ્રિયના વિષય તરફ ઝુકેલા રહે છે. એના સાધના તરફ છેાકરાનું લક્ષ્ય હાતું નથી. છેાકરે! શું તત્ત્વદૃષ્ટિથી વિષયા દેખે છે? તેના સાધનાને તત્ત્વષ્ટિથી દેખતા નથી. માત્ર વિષયાને જ તત્ત્વ તરીકે દેખે છે અને તેથી તેને ધનની, માલની, મિલ્કતની યાવત્ આબરૂની કઈ પણ કિંમત નથી. નાના મચ્ચાંને કિંમત હોય તે માત્ર ઇંદ્રિયના વિષયાની. એના સાધનાની તેને કિંમત નથી, તેવી રીતે આ જીવ પણ અનાદિથી મૂળ આત્માના સ્વરૂપાને ભૂલ્યા છે, તેના તેને વિચારા નથી ને કિંમત કાઈ દિવસ કરી નથી. માર વરસના થયા, લગભગ ચાર-સવા ચાર હજાર દહાડા ગયા પણ દુનીયા શી ચીજ? ખાવું, પીવું ને રમવું. જેમ બચ્ચાંને બાર વરસ ઇંદ્રિયના સાધન વગર ગયા. તે સાધના અલેાપ થયા ન હતા, માત્ર તેને એના ખ્યાલ ન હતા, ષ્ટિ ન હતી અને તેની ક્રિ‘મત પણ ન હતી. તેમ અનાદિથી જીવ રખડે છે. દરેક જગા પર ધર્મ અને પુણ્ય જાગૃત રહ્યા છે, પણ પેલા નાના છેકરાની દૃષ્ટિ વિષયે
319