________________
પ્રવચન ૧૨૨ મું
[ ર૦૧
ઉડી જાય તેમાં નારાજી કેરું હોય? ઉઠાવગીરપણું ધારણ કર્યું તે લેણું ડૂબે તો રાજી, દેણું જાય તે નારાજ-એ કોણ હોય? ઉઘરાણુંવાળાને ઉડાવવાને રસ્તે થાય. શાહુકારી રાખવી છે, તેને લેણું ડૂળ્યા રાજી હાય નહિ અને દેણું ઓછું થાય તેમાં રાજી થયા વગર રહે નહિં.
આપણે આ વ્યવહાર સમાન છે. દુનીયામાં દહાડા-વરસને વ્યવહાર છે. દરેક સમયે અનંતા બાંધે ને તોડો, તેમાં દિવાળીયા થઈને બેઠા છીએ એ વિચાર જ નહીં. પહેલાં તે ચોપડો જુવે તેને ચક્કર ચડે. પહેલાં ચેપડામાં હંમેશાં મેળ મેળવાય છે. દુનીયાના ચોપડા આથમતે જેવાનાં, આ ચેપડા ઉગમતે સૂર્ય જેવાના છે, છતાં આપણે ઉગામતે કે આથમતે પણ જેવા તૈયાર નથી. જેને ત્યાં ચોપડા જ નથી તેવાને ઘેર સાવચેતી કયાંથી હોય? નામું જોવાય તેને ઘેર સાવ ચેતી હેય. જેને ઘેરનામું મંડાય નહીં, જોવાય નહીં, નામાની દરકાર પણ નહીં, તેને દુનીયામાં બેવકુફ ગણીએ. જ્યારે કુકાના ચેપડા માટે બેવકુફ તે પિતાના આત્માનું નામું ન રાખનાર કેવો? પેલું નામું નિશાળમાં શિખવાય છે. આ નામું ભણવું કયાં ? આ નામાની નિશાળ તયાર છે, પણ એ નિશાળમાં બેસવું જ નથી. વગર નિશાળે બેઠેલો પ્રોફેસર શી રીતે થાય ? આજ કેવળ-મન પર્યવ-અવધિ ભલે નથી, પણ નામું તે ચકખી રીતે કરી શકે તેમ છે. પિતે જ વિચારે કે, અત્યારે કયા કર્મ બાંધું છું, નિર્જરું છું, તમામ સમજી શકે. આ નિશાળમાં ભણ ના કયા ગુણે આત્માના પ્રગટ થયા, કયા ગુણે દબાઈ રહ્યા છે, તે બધું સમજી શકે છે, પણ નિશાળે લેખણ પાટી લઈ બેસે છે, એ કરવાનું શું છે? નિર્માલ્યનું લેણું હિસાબમાં કઈ ગણે નહિં, પણ સરકારી લેણું હોય તે પ્રાણ જાય; તેવી રીતે આપણે ભૂલા ભમીએ છીએ કે કર્મને નિર્માલ્ય ગણીએ છીએ. તેને ભયંકર પરિણામ લાવનાર ગણુએ તે પછી બેદરકાર રહીએ જ નહીં આસ્તિક કહેવડાવવા ખાતર જેની ગણાવવા ખાતર કર્મ છે. ભેગવવા પડે, છે, સુખ-દુઃખ આપે છે. આ વાત મેંઢે બોલીએ છીએ, પણ અહીં કાળજામાં કોતરાઈ છે કે નહિં? તે તપાસે. નાના બચ્ચાં સરકારની સ્થિતિ ન સમજે. તે વખત સરકાર આમ કરશે, આમ બેલે પણ અંદર કંઈ નહિં,