________________
૨૮૨ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
આવી. તે વેશ્યાને ત્યાં રહ્યા તેનું કઈ કહેવા બેસે ખરા? જે સ્થૂળભદ્ર આવું શીયળ પાલ્યું, તે જ વેશ્યાને ત્યાં રહ્યા છે. તેનું દષ્ટાંત કેમ નથી લેતા? જે મહાવીરે કેવળ પ્રગટ કર્યું તે જ નિર્દય ઉસૂત્રભાષક બન્યા હતા, એ દષ્ટાંત કોઈ દિવસ લે છે ? તે તમારા પૂર્વજ છે ને? સ્થળભદ્ર પૂર્વજ નહીં? તે બને પૂર્વ પુરૂષ જ છે. એવી રીતે દુનીયાદારીથી ઓશવાળાદિકના દષ્ટાંત દઈએ તે પહેલી અવસ્થામાં રખડપટ્ટી. વાળા ન હતા ? તે અમે પણ રખડીએ-ભટકીએ તે દષ્ટાંત કેમ નથી લેતા ? તે ઈતિહાસની અપેક્ષાએ ધર્મગ્રંથના હિસાબે પૂર્વજોનાં દષ્ટાંત માત્ર તેમણે કર્યું એટલે કબૂલ એમ ધારી લેવાતા નથી. કરેલા કાર્યોની ઉત્તમતા ધારી લેવાય છે.
દષ્ટાંન્ત વગર ઊંડી અસર થતી નથી. કાર્યોની ઉત્તમતા તે દષ્ટાંતની જરૂર શી? શૂળભદ્રનું શીયળ ઉત્તમ તે સ્થૂળભદ્ર પાલ્યું કે ન પાડ્યું હોય તેની તમારે પચાત શી? પદાર્થની સ્વતંત્ર ઉત્તમતા હોય તે દષ્ટાંતની જરૂર નથી. માટે એવા પદાર્થની ઉત્તમતા સાબીત કરવી. દષ્ટાંતની કંઈ જરૂર નથી, એમ કદાચ કહેવાય છે તેના સમાધાનમાં સમજવું કે ઉત્તમ પદાર્થ દષ્ટાંત દ્વારા જેટલે અસર કરે છે, તેટલે પદાર્થ ઉત્તમ હોય તે પણ દષ્ટાંત વગર અસર કરતા નથી. મનેયત્નના ઉત્તરે સાચા હોય તે છતાં પણ એક દાખલ કરી અને ઉત્તર ઉપર જેટલું મન ચે તેટલું દાખલ ન કર્યો હોય ત્યાં સુધી મન ચૅટે જ નહિં. તેવી રીતે વસ્તુની ઉત્તમતા છતાં પણ જે ઉત્તમ વસ્તુમાં દાખલા મળે, તે જેટલી અસર કરે તેટલી અસર ઉત્તમ છતાં દાખલા મળતા નથી, તેની તેટલી ઊંડી અસર થતી નથી. આ વાત અનુભવસિદ્ધ છે. હરેક કઈ પિતાના કુટુંબમાં થએલાના બાહોશ દાખલા આગળ કરે છે, નિર્માલ્યના દાખલા આગળ કરે છે? (નામોશી ગણાય) સભામાંથી, વડવાએ લીધું પછી નામે શી શી? વડવાએ લીધું તેટલા માત્રથી કોઈ ઉત્તમ ગણતું નથી. વસ્તુ સ્વરૂપે ઉત્તમપણું જોઈએ. વસ્તુ સ્વરૂપે જોડવાનું હોય તે હલકાપણું હોવું જોઈએ. ઈતિહાસના શાસ્ત્રોન દાખલાઓ ઉત્તમ ગ્રહણ કરવા માટે, અસુંદર ત્યાગ માટે સાધન છે. આ જગપર કઈ કહેશે કે-વડવાએ આદર્યું–છોડયું