________________
૨૮૧
-
-
પ્રવચન ૧૨૧ મું બોધ પામ્ય, જીવાદિકની શ્રદ્ધા થઈ, માનવા લાગકેન કહે છે કે તમે કહે તે સાચું. દેવલોક નરક વાત ખરી, પણ મારા બાપદાદાથી નાસ્તિકપણું ચાલ્યું આવ્યું છે તે છોડું કેમ? કેશીકુમારે ઉત્તર આપે કે દાદે કુવામાં પડી ગયું હોય તે પછી છોકરાએ બચવાને ઉદ્યમ ન કરે? મારો બાપ કુવામાં પડી મરી ગયો, હવે મારે બચવું નહીં? અરે એ રહ્યું. અહીં પહેલાના પુરૂષોએ ગ્રહણ કરેલું એટલા માત્રથી પદાર્થ ઉત્તમ હોય એમ જૈનદર્શન માનતું નથી. તે જનદર્શન નમાં પહેલાંએ કરેલું માનવું નહિં એમ નક્કી થયું ને ? ઉધાર માફક જમેનો હિસાબ ગણવે પડશે. પહેલાંના પુરૂષોએ લીધેલ હોય એટલા માત્રથી આપણે તે ગ્રહણ કરાય નહિં એમ માનવું ને? તમારામાં પહેલા પુરૂષને અંગે મુખ્યતા હોય તે લોકો પહેલાંની મુખ્યતા કેમ ન રાખે? પહેલાં પુરૂષે લીધું હોય કે ન લીધું હોય પણ વસ્તુ ઉત્તમ હેય તો ગ્રહણ કરવું. તમારે પણ અહીં એ જ શાસ્ત્રસિદ્ધ હોય તે માનવું જોઈએ. તમે બીજાને કહેવા માગો છે કે બાપના કુવામાં ડૂબી મરવું છે, તે આપણે પણ બાપના કુવામાં ડૂબી મરવું છે તે તે એક જ ન્યાય આવ્યા કે બીજાના વડવા ઉપર આધાર ન રાખ. ચાલશે તે બને ચાલશે. તમારા વડવાને આધાર, તે એમને પણ વડવા ઉપર આધાર. સત્યની ઉત્તમતા ઉપર આધાર રાખવો. આપણું વડવાએ સત્ય અને ઉત્તમ કહ્યું હોય તે ઉપર આપણે આધાર રાખ જોઈએ. આ વાત ઉપરથી ઇતિહાસ નકામા ? અમારા વડવા આવા આ ઈતિહાસ પિોષે છે. વડવાના નામે આચાર પોષવો એ ઈતિહાસનું કર્તવ્ય. પૂર્વજોને નામે વર્તનને પિષવું. એવી જ રીતે આપણે સ્થવીરાવલી-પટ્ટાવલી–ચરિત્રો વાંચીએ, તેમાં આગળના પુરૂષના નામે આચારને પોષ. આથી ચરિત્ર-ઈતિહાસ ઉપર છીણી ફરી નથી. ઈતિહાસથી નોંધ કરી લેવાય છે. તેના ઉત્તમ કાર્યોના દષ્ટાંત ઉત્તમ કાર્યોને અંગે જ દષ્ટાંત દેવાય છે. એ સવાલ હય, શ્રીમાળી હોય, પિરવાડ હોય તે તમારા અમુકે આવું ઉત્તમ કાર્ય કર્યું. પૂર્વજના ઉત્તમ કાર્યથી ઉત્તમ કાર્ય પિોષાય. અહીં ઉત્તમ કાર્યને અંગે પ્રમાણિકતા રહી. યૂળભદ્રજીના શીય લની ઉત્તમતાને અંગે સ્થૂળભદ્ર દ્વારા એ આચારની ઉત્તમતા શીખવવામાં