________________
૨૮૦ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી છે, વિચારે! આપણે જેને સારા કે ગામ જે મિથ્યાત્વી હતા તે. સાર ? એમાં સારા કોણ? સાચું જાણ્યા છતાં, માન્યા છતાં ફક્ત પકડાઇ ગઈ તે છૂટતી નથી. જ્યારે જૈની જેનીમાં પકડી. ગએલી નથી છૂટતી તે પહેલાં યજ્ઞવાદી, સર્વજ્ઞ, માન્ય, પાંચસે શિષ્યના ગુરૂ, તેમાં પણ બધાની વચ્ચે બીડું ઝડપી નિકળેલા, અગ્નિભૂતિએ કહ્યું અરે ભાઈ! શું કરવા તું ઊંચો નીચે થા છો. હું જાઉં છું ને છતી આવું. તું તે શું પણ મારે વિદ્યાર્થી જાય તો પણ જીતી આવે તેવું છે, પણ તું કે વિદ્યાર્થી જાવ એટલા વખતમાં મારું શું થાય? એટલો વખત ઝંપીને બેસું નહીં. માટે હું જઈ નિરૂત્તર કરૂં એ કરેલી પ્રતિજ્ઞા, જે દુનીયાની પ્રતિજ્ઞાને મોટું રૂપ આપતા હે તેમણે વિચારવું કે ગૌતમની પ્રતિજ્ઞા પર પાણી ફેર્યું કે બીજું કંઈ? હવે એ ગૌતમસ્વામીને મહાવીરનું વચન સાંભળતાં સત્યધર્મ માલમ પડ્યો ત્યારે ન નડયું બ્રાહ્મણપણું, પ્રતિજ્ઞા વિધીપણું, લોકેની મશ્કરી ન નડી. આ લોકોની આગળ જેણે મહાવીરને લુચ્ચો કહ્યો હતો, હજારે મનુષ્ય સામે જીતવાને દા. કર્યો હતે, તે પણ સાચે ધર્મ માલમ પડે કે તરત છોડવા તૈયાર થયે, એને એમ ન લાગ્યું કે મારી શી વલે થશે? કારણ ધર્મ પદાર્થની. કિંમત હતી. ભલે ધર્મ પદાર્થ મલ્યા ન હતા, હાંસી કરતાં પદાર્થ સાચે જડ ન હતું, પણ પદાર્થની કિંમત હતી. તે કીંમત હોવાને લીધે સાચું માલમ પડયું તે વખત જાતિ, આચાર્યપણું, સર્વજ્ઞપણું, પ્રતિજ્ઞા. મશ્કરી આડી ન આવી. આ તે મિથ્યાત્વી, આપણે કયા? આપણે જેની જિની થઈ હા-નાના વેરમાં જઈએ, સારૂં માનીએ, કલ્યાણ કરનારૂં માનીએ પણ અમે વિરૂદ્ધ પક્ષમાં પડ્યા છીએ માટે અમારાથી ખસાય નહીં. આતે ગૌતમસ્વામીનું પહેલી અવસ્થાનું મિથ્યાત્વ, સારૂં ગણવું કે આ જૈનીપણું સારું ગણવું? કારણ એક જ. ધમ પદાર્થની કિંમત તે મહાપુરૂષમાં વસેલી હોવાથી સાચે ધમ પદાર્થ માલમ પડે તે વખત જાતિ આચાર્ય પણું વિગેરે એકે આડા આવ્યા નહીં. ધમ પદાર્થની કીંમત કોને ગણવી? સાચો ધર્મ માલમ પડે તે વખત અંગીકાર કરવામાં કંઈ પણ આડું આવે નહિં.
આજ વાત કેશી ગણધરે પ્રદેશ રાજાને જણાવી છે. પ્રદેશ પ્રતિ