________________
૨૭૦ ]
શ્રી આરામોદ્ધારક–પ્રવચન-શ્રેણી.
ઘેન-નિદ્રા માટે દરેક પ્રવૃત્તિ કરવી પડે. જે જ્ઞાન ન હોય તે જગતને સામાન્ય મનુષ્ય પોતાના જ્ઞાનને નાશ કરવા માગે નહિં. એટલે પત્થર રૂપ, જડ રૂ૫ થવું પછી જડ અને ચેતનમાં ફરક કર્યો ? જે કંઈ ફરક ન હોય તે જડપણાની અવસ્થા લાવવા માટે કયે બુદ્ધિશાળી. પ્રયત્ન કરશે? તે અને આ વસ્તુ સમજી શકયા નથી. સંજોગે થયેલી ચીજ સંગ ગયા પછી પણ રહેનારી
ચીજ કઈ? સંજોગે થએલી ચીજ સંજોગ ગયા પછી પણ રહે છે, પણ તે ચીજ કઈ ? આત્મામાં પરિણમેલી શરીરના આધારે મનુષ્યપણાને લીધે વજ. ઋષભનારા સંઘયણને આધારે ક્ષાયિક દર્શનાદિ થાય અને ટકી રહે અને ઉત્પન્ન થએલાને નાશ ન હોય. જગતના પદાર્થો તરફ ધ્યાન આપીએ તે એ વાત ચોકખી માલમ પડે. હડાએ સેનામાં ઘાટ ઘડ્યો, હથેડો ત્રુટી ગયે તે ઘાટ ભાંગી જશે ? ઘાટ હથોડાના સંયેગથી બન્યો. હથોડો ત્રુટી જાય તે ઘાટ ભાંગી જતું નથી. તે તે જ્યાં સુધી સેનાને નુકશાન ન થાય ત્યાં સુધી તે ઘાટ ભાંગતા નથી. તેવી જ રીતે કુંભારે ચકથી કરેલો ઘડો ચક ભાંગી જાય તે ઘડો ભાંગી જાય છે? સંગને લીધે થએલી ચીજ તે સંયોગના નાશ થયા છતાં નાશ પામતી નથી. સેનાને થએલો ઘાટ હીરામાં પડેલા પહેલા તે સંયંત્ર નાશ પામી જાય તે હીરાના પહેલા નાશ પામતા નથી.
ચક્ર ચૂરાઈ જાય તે પણ ઘડો નાશ પામતું નથી. તેવી રીતે આત્મામાં થએલા સમ્યજ્ઞાનાદિ થવાના પુદગલની મદદથી તે પુદ્ગલના વિજેગ થયાં છતાં ક્ષાયિક જ્ઞાન દર્શનાદિ તે દ્વારા થયા છતાં તે કારણે નાશ પામે તે પણ ચાલ્યા જતા નથી. કારણના સંસ્કાર રૂપ હોય અને કાર્યના સ્વભાવ રૂ૫ હોય તે જ તે ચીજ ચાલી જતી નથી. અગ્નિથી સેનામાં આવેલું પાતળાપણું રસ થાય છે, રસ પણ સેનું થયું, તે સ્વભાવ અનિન છે, તેથી અગ્નિને સંગ માટે તે જામી જાય, પાતળાપણું અગ્નિના વિજેગે નાશ પામે પણ મેલને ક્ષય થએલો તે અગ્નિ ઓલાચેથી પાછો મલતે નથી. સેનું ઠરી જાય પણ પાછે મેલ આવે નહિં. એવી રીતે આત્મામાં શરીરના કારણે સકરણવીર્ય થતું હતું તે શરીરને