________________
પ્રવચન ૧૨૦મું.
[ ૨૭૭
દ્રવ્ય અને ભાવ–સ્તવ વચ્ચે તફાવત કેટલે?
દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ એ બન્ને વચ્ચે આંતરૂં કેટલું? મેરૂને સરસવના જેટલું આંતરૂં. મેરૂ અને સરસવ આ બે જેટલે આંતરે. જિનેશ્વરની ત્રિકાળપૂજા, ગુરૂની સેવા અને હંમેશાં દશ શેર ઘીનું દાન તે બધાની કીંમત કેડીની. ભાવ સાધુપણાની કીંમત ક્રેડની. કેડી અને ક્રેડને આંતરે કેટલે ? એ તે ભાવસ્તવ ચોથા આરાના છે તેના સંજોગો, એની વાત અત્યારે થાય? પણ ચોથા આરામાં જિનેશ્વરની સેવા લાયક દ્રવ્ય કયાં છે? તેવા મન:પર્યવજ્ઞાની ગુરૂઓ કયાં છે? એવા ભાવ, કરણી પણ અત્યારે પાતળી છે. ચોથા આરાની ઉત્કૃષ્ટિ દ્રવ્યક્રિયા અને અહીં પાંચમા આરાનું છેલ્લું દુષ્પસહસૂરિનું ચારિત્ર તે બન્ને -વચ્ચે કોડી અને ક્રેડીને ફરક છે. દ્રવ્યસ્તવ ક્રિયા આરાધનારે બારમાંથી વધારે જઈ શકે નહિં. મોક્ષના સાધ્ય વગરનો અભવ્ય દ્રવ્ય સાધુપણાથી નવરૈવેયક પામે. અભયના દ્રવ્ય ત્યાગમાં જ્યારે ઊંચા શ્રાવકનાં કરતાં ઉકૂટું છે, તે દુષ્ણસહસૂરિના ચારિત્રની અધિકતા હોય તેમાં નવાઈ શી? તેથી દ્રવ્યસ્તવના ભોગે ભાવસ્તવ થઈ શકે, પણ ભાવસ્તવને ભોગે દ્રવ્યસ્તવ થઈ શકે નહિં. માટે ત્રણ લોકના નાથ તીર્થકર તરણતારણે, ગુરૂ મોક્ષદાતા, ધર્મ તેની બાહ્યકરણ તે સાધુપણ આગળ ભેગ દેવા લાયક, તે લૌકિક કરણને ભોગ અપાય એમાં નવાઈ શું ? નવ ગ્રેવેયક જનારા અને ત્યાગ દ્રવ્યથી કે ભાવથી? તે દ્રવ્યક્રિયા નકામી હોય તે નવ રૈવેયક જવાનું બનતે નહિં. માટે દ્રવ્યક્રિયા નકામી નથી. આત્મ કલ્યાણ માટે દ્રવ્યક્રિયા નકામી નથી. જેને કલ્યાણની ઈચ્છા છે એને તે દ્રવ્યક્રિયા તે પણ કામની છે. હવે કલ્યાણની ઈચ્છા નથી તેમને પણ દ્રવ્યક્રિયા નકામી નથી, કલ્યાણની ઈચ્છા વગર અનંતી વખત દ્રવ્યચારિત્ર આવે પછી જ ભાવચારિત્ર આવે.
પ્રશ્ન–પંચપરમેષ્ઠિમાં દ્રવ્ય ચારિત્રવાળાને સાધુ માનવા કે નહિ?
ઉત્તર-એકલું દ્રવ્ય છતાં પણ પરમેષિમાં ન ગણીએ તે છેપસ્થાપનીયમાં નવસે વખત આકર્ષણ થાય, એટલે સર્વથા છેડી દેવું? પરિણામને પલટ થવા છતાં એવા આકર્ષણ હોવાથી સાધુ ન માનો તેમ નહીં. આકર્ષણવાળાને સાધુ માનવા બંધાયા તે દ્રવ્યવાળાને માન