________________
પ્રવચન ૧૨૦ મું
[ ૨૬૯
અન્ય મતેમાં મેાક્ષમાં જ્ઞાન-સુખાદિકના અભાવ માનેલા છે. વૈશેષિક નયાયિક અને મુઝાયા, જ્ઞ સંવિટી માક્ષમાં નથી જ્ઞાન, નથી સુખ, જીવ મેાક્ષ પામે ત્યારે તેમના મતે આ જીવને સુખ પણ નથી ને જ્ઞાન પણ નથી. કદાચ કહેશેા કે તે માક્ષમાં અધિકતા શી? માક્ષમાં અધિકતા ન હોય તે। આ સત્પુરૂષા-આસ્તિક માક્ષ માટે પ્રવૃત્તિ કરે છે કેમ ? તે એએ સુખ અને જ્ઞાન ન માન્યું તેને માટે પ્રયત્ન કરવા શું કરવા? એમ શંકા કરે છે ત્યારે સમાધાનમાં કહે છે કેઅરફી મળતા કદલી જતા રોકી તા ખરફી રાકી દેવી તે હિતનુ કામ કર્યું" કે અહિતનું ? કદલી ચાલી જતી હતી તેા કદલીનું થનારૂ નુકશાન તેથી ખચાવવા માટે ખરફી જતી કરવી પડે, અને ખરફી છે।ડવી તે અહિત નુકશાન-ગેરફાયદા નહિં કહેવાય. ફાયદા કહેવાશે. કદલી અચી એ જખરજસ્ત ફાયદા થયા. એવી રીતે સહસારમાં જે સુખ તે માત્ર ખરફી જેવું અને દુઃખ કદલીના નુકશાન જેટલુ'. કદલીનું નુકશાન વેઢી મળતી ખરફી રાકી દેવી એ હિતેષીનુ કામ છે. તેવી રીતે વિષ ચેનાં સામાન્ય મળતા સુખને રાકવાથી દુનીયાના બધા સુખા રોકાઇ જાય તે ઇષ્ટ છે. માટે મેાક્ષ માટે પ્રવૃત્તિ કરવી ચાગ્ય છે. એમ નૈયાયિક મેલ્યા સંસારનું સુખ ખરફી જેવું. સંસારીક સુખ ઘણું જ અલ્પ, તેનું દુઃખ તે ઘણું જ તીવ્ર માટે સુખ અને દુઃખ બન્નેના નાશ કરવા, તેથી મેાક્ષ પદવી મેળવવી જોઇએ. આ સમાધાન ન્યાયી કે સુખના નાશ થાય ત્યારે માક્ષ થાય છે, એમ નાયાયિકે સમાધાન આપ્યું. કાઈ મનુષ્ય કડલી અને ખરી અને જાય એમ પસંદ નહીં કરે, તેવી રીતે અહીં જો સુખ અધિક મળતું હોય તે એટલા સુખવાળુ દુઃખ જતું કરાય, પણ સુખ જ ન મળતું હોય તે અહીંનું સુખ આદરણીય ગણાય. જો દુઃખના કારણ તરીકે સુખને ગણીશ તા જગતે એ વસ્તુ માટે પ્રવૃત્તિ કરવી. એક તા ઊંઘ, જો ઊંઘી જાય તા સુખ અને દુઃખ અને વેદે નહિ, માટે માક્ષની ઈચ્છાવાળાએ કલેારાફેારમ રાજ લઈ પડી રહેવું. તેથી સુખ અને દુઃખ બન્ને નહીં. આવી ઘેનની દવા લેવા માટે, મૂર્છા લેવા માટે કાઈ પ્રયત્ન કરે છે ખરા ? તારા હિસાબે ત્યાં દુઃખ-સુખ ખન્નેના નાશ છે. જો સુખ અને દુઃખ ખન્નેના નાશથી માક્ષ ગણાતા હાય તા મૂર્છા