________________
પ્રવચન ૧૧૯ મું
[ ૨૬૭
લાભ લેવાની જરૂર, અવનતિમાં આડા આવવાની જરૂર નથી. જેમને સમ્યક્ત્વ છે, તે ક્ષાયિકભાવે કેવળજ્ઞાન પામ્યા હોય તેમને બહારના ', પણ આલંબનની જરૂર નથી. આપણે રહેવું છે અંગારામાં ને હવાની જરૂર નથી. સમ્યગ્દર્શન શ્રદ્ધા સ્વરૂપ ચીજ તેમને કેવળજ્ઞાન વીતરાગતા એને સંબંધ શે। ? વીતરાગતાવાળા ભવિષ્યનું સર્ટીફીકેટ લઇને બેઠા છે. ક્ષીણુ માહનીય સયેાગી કેવળીને સર્ટીફીકેટ મળી ગયું છે, પણ જે વીતરાગ નથી થયા, કેવળ નથી પામ્યા, મેક્ષે નથી ગયા, તેમને સર્ટીફીકેટ કયાં છે ? આ વાત લક્ષ્યમાં લેશે એટલે શાસ્ત્રમાં સમ્યગ્દર્શનના ભેદ પાડવા હતા. તમે ક્ષાયેાપશમિકાદિ સમ્યગ્દર્શન કહે। તેા વ્યાજબી હતું, પણ તે સ્વરૂપે ભેદ છે, પણ વીતરાગનું સમ્યગ્દર્શન અને સરાગદર્શન તે ભેદ શાના ? વીતરાગ સમ્યગ્દર્શનને મણીને પેાતાના તેજ ટકાવવામાં હવાની જરૂર નથી. તેને બાહ્ય દેવાદિની જરૂર નથી, પણ સરાગ સમ્યક્ત્વવાળાને બાહ્ય દેવાદિની જરૂર છે. તેના વધારા ઉપર તેને વધારે છે. પ્રાયમસના સંચામાં તાપના વધારા હવા ઉપર છે. એવી રીતે સરાગદશા હશે ત્યાં સુધી માહ્ય દેવાદિના આલખને જ વધારા કરી શકવાના, ભગવાન પાસે નજર્ નીચે ગેાશાળા એ સાધુ ખાળી નાખે, છતાં ભગવાન ખેાલતા નથી. તેા પછી અમારે શું કરવા ખેલવું ? ભગવાન પાસે શીતળલેશ્યા પહેલાંની છે.છદ્મસ્થ પણામાં પાતે ગેાશાળાને શીતળલેશ્યાથી મચાવ્યેા છે. અત્યારે એ શુદ્ધ સાધુ મરી જાય છે તેને બચાવતા નથી, તે। પછી અમારે ખાદ્ય દેવાદિની કડાકૂટ શું કરવા કરવી ? પણ ધ્યાન કરવું કે નિ`મત્વ મનુષ્ય શરીર કપાય તે પણ રૂંવાડુ' હલાવે નહિં, પણ જેનેા નિ`મત્વ ભાવ નથી તે તે એક મચ્છર કરડે તેા ઊંચા થાય છે. વીતરાગ સત્ત સથા રાગ રહિત તેથી તેમને લાગણી ઉશ્કેરવાનું સ્થાન નથી, પણ જેમને લાગણી છે, સાયી છે, વીતરાગદશા પામ્યા નથી, સરાગપામાં છે, તેમને લાગણી થયા વગર રહે જ નહિ. તેમને લાગણી કયારે ન થાય ? સમ્યગ્દર્શનની કિંમત ન હેાય. માટે સરાગ સમ્યગ્દર્શન અને વીતરાગ સમ્યગ્દર્શન જુદું પાડયું. આ એ ભેદ સ્વરૂપે ભેદ નથી. ફરક લાગણીમાં છે. આ ઉપરથી સાખીત કર્યું" કે, સમ્યગ્દર્શન આત્માની–માલીકીના કખજાના ગુણુ છતાં તે બાહ્ય દેવાદિ ઉપર આધાર