________________
૨૭૨ ]
શ્રી આગમાદ્વારક-પ્રવચન-શ્રેણું
કરે. ૧૮મું પાપથાનક જાગતું રહે તે હેકાયંત્ર વગરની દોડતી સ્ટીમર સમજવી. એ ટેકરામાં અથડાઈ પડતાં વાર કેટલી? તેને ખડક આગળ અથડાતા વાર નથી. તેવી રીતે ૧૮મું નથી ગયું તે ૧૭ પાપસ્થાનક ત્યાગ કરે તો પણ હકાયંત્ર વગરની સ્ટીમર સમજવી. જેમ દીશાને બરોબર ખ્યાલ, સ્ટીમર કઈ તરફ ગઈ તેને ખ્યાલ હોકાયંત્રથી માલમ પડે. આત્માને હિંસાદિ શા માટે છોડું, તે છોડવાથી ફાયદો છે? એ વિગેરે સમજાવનાર હોકાયંત્ર કેણ? કેવળ સમ્યકત્વ. જેમ હાકાયંત્ર પિતાની દીશા જણાવે છે તેવી રીતે સમ્યકત્વ થાય તે વખતે આ જીવ દિશા દેખે છે? આત્માનું સ્વરૂપ, રૂપ-દિશા હું કેવળજ્ઞાન દર્શન વીતરાગ અનંત સુખવીર્ય સ્વરૂપ છું, માટે એમાં જે બાધક હેય તે. નુકશાન કરનાર છે. એને અગે જે ફાયદાકારક હોય તેમને હિત માટે છે. એક મિથ્યાદર્શન શલ્ય સત્તર પાપસ્થાનકના ત્યાગ પર પાણી ફેરવે છે. એક સમ્યકત્વ આવી જાય તે દિશા નક્કી કરી માટે તે સત્તરને છોડનારે જરૂર છેડનારે થશે. હોકાયંત્રવાળે ભૂલે પડી જાય, વમ ળમાં જાય તે જરૂર દિશા શેાધી ચે. અહીં સમ્યકત્વ વગરને ૧૭ પાપસ્થાનક ત્યાગ કરનાર અઢારમું કયારે ત્યાગ કરશે તેને નિયમો નથી. પણ જેણે અઢારમું છેડયું તે અર્ધ પુગલ પરાવર્તનમાં ચેકકસ છુટવાને એ નિયમ. કારણ, કાયંત્રની સોયની નિશાની છે. જેનું સમ્યકત્વ સાજુ તેને આત્માના સ્વરૂપને ખ્યાલ છે. તેથી તે મિક્ષનું બીજ થયું, બાકી નવ તત્વ બધા માને છે. શૈવ, કીશ્ચીયન, મુસલમાન નવે તત્વ માને છે, જીવ જડ, પુન્ય, પાપ માને છે. તે તેને આવવાના કારણ માને છે. તેના કારણે રોકવાનું બંધ ખેરવાઈ જાય છે તે માને છે. માત્ર તમારા જીવ અજીવ એવા નામ ન લીધા એટલે મિથ્યાત્વી? પદાર્થ માને તે મિથ્યાત્વી કેમ? આસ્તિકના મતને અંગે નવ તત્વ માન્યા સિવાય ચાલતું જ નથી. તમે સમકાતિનું ટીલું ને એ લોકો નવ તત્વ માને છતાં કેમ મિથ્યાત્વી? એ લેકે જીવને જીવરૂપે માનતા નથી. તમે જીવ સ્વરૂપે જીવ માને છે. અનંત જ્ઞાનદર્શન, વીતરાગપણું, અનંત સુખને વીર્યવાળો આત્મા, તમારામાં સમ્યકત્વ કયાં? જીવને આ સ્વરૂપે માને ત્યારે સમ્યકત્વ જીવ છે એમ તે આ લેકે પણ કહે છે, આત્માને