________________
૨૬૦ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
પાપ લાગે તેવું માને છે. બીજાને ઘેર સે વરસના થાય તો પણ તે માન્યતા ન આવે. આ તે બાહ્ય સંગે ન મળે ને ભવાંતરનું જ્ઞાન ન હોય તેવા માટે આ વાત છે, પણ ભવાંતરની અપેક્ષાએ વજીસ્વામી સરખા જાતિસ્મરણવાળા કુખમાંથી બહાર પડ્યા સાથે સમજણવાળા થયા. તીર્થકરો માતાની કુખમાંથી સમજણવાળા થયા. આ કયાં નવી વાત છે. શ્રાવકના છોકરા ધૂળમાં રમતા સમજણવાળા બને છે. કહેવાનું કે સાત વરસથી દુનીયાદારીના બાહ્ય સંજોગના આધારે સમજણ કબુલ કરે છે. તે ધર્મમાં અણસમજુ કહી શકશે નહિં. કાયદાએ સાત વરસ પહેલાં છુટ આપી. ખુન થઈ જાય તે પણ સજાપાત્ર નથી. લેચ્છ, અનાર્ય કે જંગલી રાજા પણ બાળક પર મહેર નજર રાખે તે તમારા ઈશ્વર પહેલાનાં ગુનાના નામે ગર્ભમાં પણ સજાને દંડ ચલાવે. ગર્ભના દુખે નાનાં બચ્ચાં પર લાદે તેના જે ઘાતકી કેણ? જે દુખે મોટાને પણ ચિતવતાં ત્રાહ્ય ત્રાહ્ય પિકાર કરવો પડે છે, તે તમારા હિસાબે ઈશ્વરને કે ગણવે? મહેલમાં ઉભા રહેલાની ઉકરડે ઉભો રહેલે સેવા કરે અને કંઈ મેળવવા માગે તેમાં કંઈ નવાઈ નથી. તે ચોગ્ય જ છે. આથી દેવલોક ને મોક્ષને દેનારા એજ, નરક ગતિ લેનાર અમે, એ દેનારે નહિં. આ તે દાઢી મૂંછ બાળીને તાપણું કર્યું. તમે ઉકરડે ઉભા, જવાબદારી તમારે માથે લીધી ને ઇશ્વરને ઊંચો કર્યો.
કટ વાળ અને ખાડામાં પડવું તેમાં અજવાળાને કંઈ સંબંધ નથી, પણ કાંટાથી-કુવાથી બચવું તે બચાવને અજવાળા સાથે સંબંધ છે. અજવાળ કાંટા વગાડનાર અથવા કુવામાં પાડનાર ન કહી શકાય. બચાવનાર અજવાળું કહેવાશે. અજવાળું હોવાથી કાંટાથી, ખાડાથી બચાય. અજવાળું ન હતું તે પણ કાંટ, ખાડો તયાર જ હતા. આરંભાદિક ચારમાં અનાદિની વાસનામાં આ ચંડાળ તૈયાર જ હતો. એને બચવાનું કયારે બન્યું? ભાગ્યશાળી સૂર્યોદય થયા ત્યારે જ બચ્ચે. અધમદશા કરમને લીધે આરંભાદિક ચાલુ જ હતા, બચાવ કર્યો હોય તે માત્ર શુભ પ્રવૃત્તિએ. ઇંદ્રિય, કષાય, આરંભ પરિગ્રહને લીધે દુર્ગતિમાં રખડીએ તેમાં તે કારણ નથી. તેવી રીતે પરમ પ્રભુના વચનરૂપી કિરણોથી આત્મા અચી શકે છે. વચન દ્વારા એ કુગતિના રસ્તા છોડવાના થયા. દેવક