________________
પ્રવચન ૧૧૯ મું
[ ૨૬૩
પ્રાપ્તિના પ્રસ’ગ હાય તા જ નિષેધ કરવા પડે. અહીં હરિભદ્રસૂરિએ પક્ષપાતના નિષેધ કર્યા તા પ્રસંગ પ્રાપ્ત હતા ત્યારે નિષેધ કરવા પડ્યો. તમે મારે વિષે પક્ષપાતની શંકા કરી છે એમ કહે છે તેમ નથી અથવા ષ્ટિરાગ નથી. અહીં માત્ર દૃષ્ટિરાગ કહે છે.
.
કેટલીક વખત નિષેધ દ્વારાએ પ્રતિપક્ષ વસ્તુ માલમ પડે. એ હુંીયાના સાધુ નાય, જૈનના સાધુ કહ્યા છતાં વેતાંબર સાધુ આવી જાય. મંદીરમાર્ગી સાધુ નક્કી થયા, એવી રીતે ‘àત્રઃ હ્રીર્ઝાપુ' કપિલાદિકને અંગે નિષેધ કર્યા તા તે દ્વેષના નિષેધ કર્યાં. સાંખ્યાદિકનું ઘણું 'ડન કર્યુ છે. હું મુંગેા છું. આ મનુષ્યની મૂર્ખાઇ દેખાડવી પડે ખરી? જેમ હું મુંગા છું તેની મૂખાંઇ દેખાડવાની જરૂર ન પડે, તેવી રીતે સાંખ્ય વિગેરેને એને મેાઢે કબૂલ કરાવ્યું છે. તેથી તમે અમારા પર દ્વેષ રાખા છે. એમ કહેવુ જ પડે, ત્યારે એ પ્રસંગ આન્યા તેના નિષેધ કરે છે. કપીલ વિગેરેમાં, સાંખ્ય વિગેરેમાં ખડન કરૂ છુ', તેમને અજ્ઞાની કહું છું, તેમાં એમની પર મને દ્વેષ છે એ રૂ‘વાડે પણ લાવશે નહિં. હું તમને કહું છું એ તમારા માટે, મારે માટે નહિં. મારૂ વન તમને એમની તરફ દ્વેષવાળુ, જિનેશ્વર તરફ પક્ષપાતવાળુ લાગશે, પણ તમને સમજવા માટે કહું છું કે-વિચાર શ્રેણિ ઉભી કરવા માટે કહેવામાં આવ્યું છે. એ વસ્તુમાંથી કોઈપણ આડું આવે તે વિચાર શ્રેણિ આગળ ચાલી શકે નહિ. કહેનારા પક્ષપાતથી કે દ્વેષથી કહે છે તે તે શ્રોતાને વિચાર શ્રેણિ માંડવાના વખત નથી. અમને ડેકી મેસાડવું છે એમ એસાડે તેા ચેાગ્યા ચેાગ્ય વિચારવાને સ્થાન મળે નહિ',
જે વખત કોઇ અક્કલવાળા સુંદર વક્તા હોય સચ્ચારિત્રવાળા હાય તે વખતે તમને એમ બેસે કે આતા ઠોકી બેસાડે છે. પછી તેણે કહેલાં પદાર્થ પર વિચાર આવે છે ? આ વખત ગુસ્સે ભરાયા છે, ખાદી નાખવા જ બેઠા છે. તે વક્તા અક્કલવાળા હાય, સત નવાળા હોય છતાં તેના કહેવા ઉપર વિચાર કરનાર થશેા નહિ', શ્રોતાની વચન શ્રેણિને ગુંગળાવી નાખે તેા ઠોકી બેસાડવું છે, અગર ઉખેડી નાખવુ છે. હરિભદ્રસૂરિ કેવી રીતે પ્રતિપાદન કરતા હશે કે-ઢાકી દેવાના આરોપ કર્યો હશે ? કે તેમના ઉપર એમ થયું કે આ મને તેા ઠાકી બેસાડવું છે