________________
પ્રવચન ૧૧૯ મું
[ ૨૬૧
કે માક્ષે પ્રવર્તી તેથી સૂર્ય મને કાંટાથી કે ખાડાથી ખચાવ્યા તેમ પરમેશ્વરે મને દુઃખથી ઉદ્ધર્યાં, સુખના દાતા થયેા. માક્ષના કે સ્વગના દાતા થયે। તેથી પરમેશ્વરને કારણુ માનીએ છીએ. ોખમદાર માનતા નથી. પ્રશ્ન— અજવાળું તેને અભાવ તે અંધારૂં' કે બીજી કઈ ? ઉત્તર અજવાળાના પ્રકાશને પુગલ માનવા કે નહિ? અજવાળું એ પુદ્દગલની ચીજ તા એના ખીજો પર્યાય થાય તે અંધારૂં, દીવા ને બત્તી અને સળગે તેના પ્રકાશ રૂપમાં આવે તા દીવા અને એમને એમ રહે તા ખત્તી ને દીવેટ. સૂર્યનું તેજ કાંટાથી અને ખાડાથી બચાવે, જિનેશ્વરના ઉપદેશ ન હેાય, શાસન ન હોય ને જીવ વિષયાદિકમાં પ્રવૃત્તિ કરનાર ન હોય તે નુકશાન કરનાર નથી, પણ જિનેશ્વરના વચનનું અવ લખન મળે તેા ખચી જાય. જીવતત્વ તમે અને બીજા પણ માના છે. તમે જીવતત્વ કેવળજ્ઞાન દર્શન વીતરાગતા સ્વરૂપ અનંતવીય ને સુખવાળું એવું માનેા છે. તેથી અનંત જ્ઞાનાદિકવાળા કરવા માગેા છે, તે તે અહીં ખીજ વવાયું. જે જીવને માને છે તેમાં જ ધ્યેય રાખવાનું એટલે ખીજ વાવવાનુ', ખીજ ન વવાયું હોય તે। અનાજ ઉગી શકે નહિં. એવી રીતે એકેએક તત્વમાં સ્વરૂપ વિચારશે! તે તેમાં માક્ષનું ખીજ સમાએલું છે. ક્રિયારૂપી વૃષ્ટિ ચાહે તેટલી થાય પણ ખીજ વાવ્યા વગર ફળ પ્રાપ્ત કરી શકે જ નહિં. તેથી સમ્યકત્વ વગરના ઉખર ભૂમિમાં વરસાદની પેઠે નિષ્ફળ છે. આ ઉપરથી સમ્યગ્દર્શન શી ચીજ ? જીવ તત્વનું યથારિત સ્વરૂપ યાનમાં રાખી જીવની સાચી વસ્તુ પ્રગટ કરવાની જરૂર છે. માટે તે પ્રગટ કરીએ તે પહેલાં ધરમની કિંમત સમજવાની જરૂર છે. ત્યારે પેલા ચાર શ્રાવકા અધર્મી કેમ કહેવડાવતા હતા તે ખ્યાલમાં આવશે.
પ્રવચન ૧૧૯ મું આઞા શુદી ૫ ને બુધ
पक्षपातो न मे वीरे, न च द्वेष कपिला दिषु ।
युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ||
2