________________
૨૫૮ |
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
ઉકરડે ઉભા છીએ, માટે જ સેવા કરીએ છીએ. એ સિંહાસને બેઠા તેથી જ એને ઉત્તમ ગણ્યા.
જંગલી રાજા બાળકના અપરાધની માફી આપે.
તમે મહેલમાં બેઠેલા ને ઈશ્વર ઉકરડે બેઠેલો તેની સેવા કરે, આ તે એક તમારા કહેવા અનુસારે જણાવ્યું. નથી પરમેશ્વર દુર્ગતિ કે સદ્દગતિ દેતા, નથી સુખ કે દુઃખ દેતા, તે પછી તેને ભજવાનું કામ શું? તું ઉકરડે ઉભેલાને શા માટે ભજે છે? દુનીયાને આંધળી, લલી, લંગડી કરનારને નરકનાં સ્થાન બનાવી નરકમાં ઝીંકનાર પરમેશ્વરને પૂજવા જાય તેને જે મૂખ બીજે ક્યો? જંગલી, અન્યાયી કે અધર્મી રાજ્ય હોય તે પણ બચ્ચા ઉપર ગુનાનો અમલ કરતું નથી, તે તારો ઈશ્વર કઈ દશાને? પહેલાં જ હાથ નાના બચ્ચાં ઉપર લંબાવે, ગર ભમાં આંધળો થયે તે તારા હિસાબે કોણે કર્યો જમ્યા પછી બાળ મરણ થાય તેને કરનાર કોણ? પરમેશ્વર. વિચારે! આવા બાળકે ઉપર, અણસમજુ પર સજા પ્રવર્તાવે તેને કે ગણ? તેમાં પણ આપના ગુને બેટ સજા પાત્ર થાય તે રાજ કેવું અધેર ? તેવી રીતે ભવાંતરમાં કરેલ કાર્યોની બાળકપણામાં સજા કરે તો તારા ઈશ્વરને શું કહેવાય? આ કે કુર, નિર્દય અને ઘાતકી ઇશ્વર કે જે પિતાની શક્તિ હોવા છતાં સમાજમાં સજા ન બજાવે અને અણસમજમાં અશક્તિમાં સજા બજાવે, તે તેને કે કહે? જેને બચ્ચાંની દયા પણ નહિં. સરકારમાં રાતની અંદરના કેઈ પણ ગુનેગારને સજા ન થાય આ કાયદો છે. સાતથી ચૌદની અંદર ન્યાયાધીશ સમજી શકે કે આ છોકરો ગુનાના સ્વરૂપને સમજી શકે છે, તે જ સજા કરે છે. એક સાત કે આઠ વરસની ઉંમરને છેક ગુન્હો કરે, ફરી તે જ પાંત્રીસ વરસનો થાય, ફેર ગુનેગાર થયે તે સજા પહેલાંના ગુના પ્રમાણે જ કરે કે બીજા ગુન્હા પ્રમાણે? પહેલાની સજા ત્યાં યાદ કરાય. સાત વરસની ઉંમરથી બાળકો સમજણવાળા હોય છે. એ મેજીસ્ટ્રેટને કાયદાથી માનવું પડે છે. સાત વરસ પછી ગુનાનું ફળ ને સ્વરૂપ સમજવાની તાકાત છે. એની સાથે એ પણ રાખ્યું કે, જિંદગીને ડામીસ કરી શકાય. ૩૫ વરસની ઉંમરે સાત વરસની ઉંમરમાં કરેલે ગુને અને