________________
૨૫૬ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
જીવ પોતાના સુખદુઃખ માટે મૂખ છે, અજ્ઞાની છે એટલું જ નહિં, પણ પિતાના આત્માને સુખ કરવું તે માટે એ સમર્થ નથી અને દુઃખ કરવું તે માટે જવાબદાર નથી. સુખદુઃખને અજ્ઞાની છે, સુખદુઃખને વિધાતા નહીં, બીજાના મત પ્રમાણે જે અમદાર જીવ અને જવાબદાર ઈશ્વર. સુખની કે દુઃખની ક્રિયાની પ્રવર્તિની જવાબદારી ઇશ્વરને ત્યાં. આપણામાં જવાબદારી ઘરેણે મૂકનારો છે. આ ભગવાને કર્યું, ભગવાને આપ્યું, પરમેશ્વર કરશે, આમ પરમેશ્વરે કર્યું, આ બધું શું? જવાબદારી પરમેશ્વરને ઘેર, તે તે વેઠવાનું કોને? અરે પરમેશ્વરે પડી નાખે ને પગ ભાંગે તે તેનું દુઃખ વેઢવાનું કેને? સુખ દવાનું તારે કે પરમેશ્વરને? નફા નુકશાનની ભાગીદાર જીવ ત્યાં જવાબદારી ઇશ્વરને ઘેર રાખી.
મરે ત્યારે ઈશ્વરને ગમ્યું તે ખરૂં. અન્ય મતિના ઈશ્વરે ખરેખર ઈશ્વર જ નથી, સાચા ઈશ્વર હતે. તે પકડી પકડીને દરિયામાં નાખતે, કારણ કે બધી જવાબદારી ત્યાં સંપ જોખમદારી પિતાનામાં રાખી, એટલે લાભ, નુકશાનની જોખમદારી પિતાનામાં, કાર્યની જવાબદારી ઈશ્વરમાં. તે પણ ખરાબમાં ખરાબ. સારી જવાબદારી ઈશ્વરમાં નથી નાખતે. પૂરામાં પૂરી શ્રદ્ધાવાળા પણ, ચીઠ્ઠી લખે તે અખંડ સૌભાગ્યવંતી બાઈએ પુત્રરત્નને જ આપે છે, છોકરાના જન્મની જવાબદારી બાયડીમાં ધકેલી. લગ્ન વખતે પણ ચિરંજીવી ભાઈ ફલાણાના લગન, ફલાણે દહાડે, ફલાણા શેઠની દીકરી સાથે કરવાનો નિર્ણય કર્યો છે. લી. ફલાણા. સારી સારી જવાબદારી પિતે હાથમાં લે છે ને ખરાબ પ્રસંગો આવે કે કેઈનું મરણ થયું હોય, અથવા ખરાબ કારણ થયું હોય તે શું લખે કે, લખતા કાળજું કંપે છે, કલમ ધ્રુજે છે, પણ છેલે લખે છે કે જે પરમેશ્વરને ગમ્યું તે ખરૂં. આ જવાબદારી પરમેશ્વરને ઘેર સેંપી કે ? સારી ને નરસી બને જવાબદારી રાખો. જવાબદારી સારી સારી તે તમે લઈ લે અને એવા માઠા પ્રસંગની જગે પર દેવદત્તને સુકયું તે ખરૂં, એમ લખો ખરા? એમ લખો તે ભુક્કા નીકળી જાય. ત્યારે પાંગળામાં પાંગળે તમારે ઈશ્વર. આ વસ્તુ આપણામાં પણ પડી છે. ઈશ્વરે, ભગવાને,