________________
પ્રવચન ૧૧૮ મું
[ ૨૫૫
આઠ તત્વા અન્ય રીતે બીજા મતા પણ સ્વીકારે છે.
જના સંવર નથી માનતા, નિર્જરા મેાક્ષ નથી માનતા તેમ નથી. ત્રણે માને છે. જે વખતે પુણ્યબંધ વધારે કર્યું હશે તે વખતે પાપ રાકાયું હશે. જે વખત પાપ તીવ્ર કર્યું" હશે તે વખત પુન્યના બધ રાકયા હશે, તે તેા માનવું પડશે ને? અનુભવની વખત, પુન્યના ઉદચની વખત પાપના ઉદય રોકાયા છે એમ ફળ દ્વારાએ દરેકને માનવું પડે. ફળ દ્વારા એ ઉદય રાકાયા. જે વખતે પાપના તીવ્ર ખધ થયા હાય તેા તે વખતે પુન્યના તીવ્ર ખધ રોકાયા, તેા તેટલા પુરતા પણ સવર માનવા પડ્યો. પુણ્ય માનનારાને નિર્જરા માન્યા વગર ચાલતું જ નથી. કમાનનારાને સુખ-દુઃખ થાય તે કર્માંથી ચાર દહાડા સુખ રહીને પાંચમે દહાડે દુઃખ આવે તે વખત માનવું પડે કે સુખ હતું. તે વખતે પાપ ખસ્યાં એમ કહેવું પડે. નિર્જરા એટલે કમનુ આત્માથી ખસવું'. નિર્જરા શબ્દ ભલે ન માને, પણ બીજી રીતે કહેવા માગેા છે. તે ડગલે પગલે દરેકને માનવુ જ પડે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રય, સવર, બંધ, નિર્જરા આઠને કાઈ પણ માન્યા સિવાય રહી શકતા નથી. હવે માક્ષની વાત રહી. મેાક્ષ તત્વ સ્વરૂપે નહીં, પણ પાતાતાના મત પ્રમાણે દરેક આસ્તિકે મેાક્ષ માનેલા છે. શૈવ વેદાંતિક વિગેરે મેાક્ષ માને છે. તમે સમકિતી અને એ નવતત્વ માનવા છતાં સમિકતી નહીં? એ પણ નવતત્વ માને છે. છતાં તેમને મિથ્યાટ્વીની છાપ. તમે નવતત્વ માના, એ પણ નવતત્વ માને છતાં મિથ્યાત્વી તેનુ કારણ? કારણુ એક જ, નાનું બચ્ચું' એ પણ હીરા હીરા કરી આખા દહાડા રમે, ઝવેરી પણ હીરા હીરા કરી આખા દહાડા ભટકે, અને હીરાના જાપવાળા, ત્યારે આ એમાં ફ્ક કહેવા તે નકામા ને ! એમાં ફરક શે ? પેલા બિચારા હીરાનુ સ્વરૂપ સમજતા નથી, જેથી કાચને પણ હીરો કહે છે, જ્યારે સાચા હીરાને હીશ પોકારનાર તે ઝવેરી. એ ચાક્કસ વાત થઈ. કાચના ટૂકડાને હીરા પાકારનાર અજ્ઞાની બાળક સરખા બધા મતવાળા જીવને જીવ માને છે, પણ એવું સ્વરૂપ બીજા શું માને છે? ઇશ્વરના ઘેર ગુલામેાનુ' કારખાનુ છે, તેમાંના એક આ આત્મા છે. કેમ એમ ? બન્નો તંતુ દુશ્વર પ્રેરિતો દ્વૈત સ્વર્ગ આ