________________
પ્રવચન ૧૧૮મું
[ ૨૫૭
પરમેશ્વરે આમ કર્યું -એમ બોલનારા કોણ? જેમણે જવાબદારી માથેથી કાઢી નાખી હોય તે જ બોલે, જવાબદારી પોતે સમજતા હોય. તે પરમેશ્વરને ઘેર નાખે નહિ. તમે જીવ કેવો માને છે? જવાબદારી ને જોખમદારી પોતાની છે. બીજાઓ જીવ ગુલામી ખત લખાએલે માને છે. આ ઈશ્વરના ઘરના ગુલામી ખતને કઈ દિવસ અંત જ નથી. ઈશ્વરની મરજી. પરમકૃપાળું કેનું નામ. વહોરાવેલી ને વગર વહેરાવેલી પીડા હરે તે પરમકૃપાળ. આ જગ પર કેટલાકે કહેશે કે, તમે તો ઈશ્વરને માનતા નથી. અમે આટલું ઈશ્વરનું બહુમાન કરીએ છીએ ને તમે તે ઉકરડે ઈશ્વરને ગોઠવ્યા જણાવે છે. મારે ત્યારે રામ બોલો ભાઈ રામ” કહે અને સારે પ્રસંગે બેલ તે અપશુકન એ લોકોને રિવાજ છે, તેથી જ ઇશ્વરને ઉકરડો હોય ત્યાં જ ગોઠ વ, એ કહીએ છીએ. જ્યારે આ સ્થિતિમાં એમનું ખંડન કર્યું તે મંડનને હવે રસ્તા જ નથી. તે હવે એક જ રસ્તો રાખો કે આ લોકો તે ઈશ્વરને માનતા જ નથી. એટલા ઉપરથી બીજા મતવાળાએએ જેને ઉપર ઠોકી દીધું કે આ ઇશ્વરને માનતા નથી. એમના પેટ જેનેથી કુટી જાય છે. જેને ઈશ્વરને માનતા ન હોવાથી શ્રાદ્ધ, શય્યા, મરણ કે જન્મ તે પ્રસંગે એ કશું પરખાવતા નથી, જેથી દેવના દલાલને ભૂખે મરવું પડે છે. ભૂખે મરતી કુતરી બચ્ચાંઓને ખાય, તેમ બકવાદ શરૂ કર્યો કે આ જેને ઈશ્વરને માનતા નથી. બેશક તમારા ઉકરડે ઉભેલા ઈશ્વરને માનતા નથી, પણ સાચા ઈશ્વરને માન્યા વગર જૈન રહેતું જ નથી. નમો અરિતા, નમો fuઢાળે શી રીતે બોલે છે? યથાશક્તિ ઈશ્વરને માન્યા સિવાય જૈને રહેતા જ નથી. જેનોનાં મંદિર, દેવપૂજા, વરઘોડા જગતમાં અજાણ્યા નથી. જેને હિતકારક ઈશ્વરને માને છે, પણ ઉકરડે ઉભેલા ઇશ્વરને માનતા નથી. આ પરમેશ્વર કંઈ પણ કરે છે કે નહિં? દેવલોક કે મોક્ષ એ આપે છે કે નહિં? સારું આપે તેને જ દેવ માનવા. નરકે જાઓ તમારા કૃત્ય, દુઃખી થાઓ, દુર્ગતિએ જાઓ તે તમારા કૃત્યે ને સ્વર્ગ કે મોક્ષે જવાનું એમના પ્રભાવે તો ઉકરડે તમારે ઉભા રહેવું પડશે. ઈશ્વરને ભલે કોરાણે રાખ્યા પણ તમે જેને તે ઉકરડે ઉભા ને? એ સિંહાસને બેઠા છે અને અમે
૩૩