________________
૨૩૨ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
રહેવાનું, પણ દાનાદિક ધમ માંથી એકે પણ રહેવાના નથી. દાન મેાક્ષમાં નથી. શીલ, તપ અને ભાવ એ મેાક્ષમાં નથી. કેટલાક લગીર વધારે ડાહ્યા થકા એમ કહે છે કે સિદ્ધ મહારાજને દાન, લાભ, ભાગ, ઉપભેગ છે. આ કહેનારાએ વિચારવુ કે વિશેષણવતીની અંદર સાક્ કહ્યું છે કે કેવળીઆને યાવત્ સિદ્ધોને, દાનાંતરાય ત્રુટ્યા તેના અર્થ એ કે દાન. દેવાના વખતમાં અંતરાય આવે નહિં, સ્વરૂપધર્મ અને પ્રવૃત્તિધા ફેરક સમજો.
સિદ્દો ચારિત્રી કે અચારિત્રી
અંતરાય એની વચ્ચે આડા આવે, તેને જ માટે–તે માટે જ અંતરાય કહીએ છીએ, બીજા પાસે લેવા ગયા, તેની પાસે તે ચીજ છે, આપણે તેની જરૂર છે, ચાગ્ય રીતિએ યાચી છતાં પેલાને આપ વાનું મન થાય નહિં, તેનું નામ લાભાંતરાય. બીજો માગવામાં કુશળ, આપણે પાસે ચીજ છે, છતાં દઈ શકીએ નહિં તે જ્ઞાનાંતરાય. ભાગવવાની ચીજ હોય છતાં ભાગવાય નહીં, ઉપભાગલાયક ચીજ છતાં ઉપભાગ થાય નહિ તે ભાગાંતરાય, ઉપભાગાંતરાય જ્યારે દાન દેનારની આડા આવે તે લાભાંતરાય, લાભની આડા આવે તેા જ અંતરાય કહેવાય. દાન પ્રવૃત્તિ રહ્યું છે, તે કહેવાને આપણે તૈયાર નથી. સિદ્ધોને દાનલબ્ધ વતી નથી. શીયલમાં ‘ને ચિરત્તિ ના અચિરત્તિ' ચારિત્રવાળા કે ચારિત્ર રહિત સિદ્ધ મહારાજા નથી. જીવજીવની પ્રતિજ્ઞા પુરી થઈ છે, આગળ નવી કરી નથી. સિદ્ધ મહારાજ પ્રતિજ્ઞા વગરના હાવાથી ચારિત્રી નથી, અચારિત્રી નથી, એમ જોડે કહ્યુ છે એટલે કમ ન લાગવાના. સિદ્ધના જીવેાને પચ્ચખાણુ માત્ર ન હોવાથી અરૂપી છતાં પણ શાસ્ત્રકારે ચરિત્રી ગણ્યા નહીં, છતાં ચારિત્રી નહિં તે અચરત્રી કહેવા કે નહિ ? અને તેથી કમ આવશેને ? એ સિદ્ધના જીવાને માહનીયનું કર્મ લેશ પણ નથી, લેશ પણ ન હોવાથી તેને કર્મ આવતા નથી. કર્મ ખ'ધ અચારિત્ર નથી તેથી નથી. આ ઉપરથી સિદ્ધ મહારાજમાં શીયલ નથી ત્યાં સર્વ વિરતિ કે દેશિવરતિ કઈ પણ નહીં હાવાથી ત્યાં ચારિત્ર નથી. જો કે સિદ્ધ મહારાજા અાહારી છતાં પ્રતિજ્ઞાના અણુાહારી ન હેાવાથી તપ નથી. આત્મ સ્વભાવે અણુાહારી,