________________
પ્રવચન ૧૧૭ મું
[ ૨૪૧ દેશના અભાવ સ્વરૂપ ભાવ ગણવે છે. નામકર્મને ઉદય હતે. તજસની આગળ ભભૂકી રહી હતી, ત્યાં સુધી આહાર ત્યાગ ગુણ હતો જ નહિં. તેજસના દેષથી થએલો આહારને સદ્ભાવ તે રૂપી દોષને અભાવ તે અણહારપણું, તે સાધન તરીકે હતું, માટે તેને સ્વરૂપ ધર્મમાં લીધે નથી. સમ્યગદર્શનાદિ આત્માનું સ્વરૂપ અને મેક્ષમાં સમ્યગુદર્શન, જ્ઞાન અને વિતરાગપણું હોય છે. તેની પ્રાપ્તિ માટે તપ એ એને સહાયભૂત પ્રવૃત્તિધર્મ છે. તે પ્રવૃત્તિ રૂપ તપ ધર્મમાં ઉજમાલ રહેલ ભવ્યાત્માઓ કેવી રીતે શીવ સંપદાઓ સાધે છે, તેનું વિશેષ સ્વરૂપ આગળ કહેવામાં આવશે.
પ્રવચન ૧૧૭ મું સંવત ૧૯૮૮ આસે શુદી ૩ સેમ મુંબઈ બંદર
નિસ્પૃહદશા શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ સૂચવી ગયા કે ધર્મ કોઈ બાહ્ય ચીજ નથી. જગતની બાહ્ય ચીજો સારી નરસી તપાસવામાં એક મીનીટની જરૂર. રેશમ, સુતર કે ઊન આગલી અટકાડો કે તરત માલમ પડે, સુગંધ કે દુર્ગધ છે તે પણ શ્વાસ ખેંચે કે માલમ પડે, કાળું, ધળું, પીલું આંખ ખુલ્લી કે માલમ પડે. એ પ્રમાણે પાંચે ઇંદ્રિયના વિષયે સારા નરસા તપાસવા તેમાં સેકંડનું જ કામ પણ ધર્મ તેવો વિષય નથી. બાહ્ય વિષયેથી તેની સુંદરતા કે અસુંદરતા જાણી શકાતી નથી. નહી તે આટલા કાળમાં ધર્મની પરીક્ષા કયારનીએ થઈ ગઈ હતું. અધર્મને કેઈએ પણ ગ્રહણ ન કર્યો હતે. ધર્મ-અધમ બન્ને જોર શોરથી ચાલી રહ્યા છે. કારણ ધર્મ અધર્મની પરીક્ષા બાહ્ય પદાર્થની પેઠે સહેજમાં થતી નથી. ધર્મ આત્માની ટેવ છે, ટેવ પડી ગયા પછી તેમાં પણ કુટેવ પડયા પછી કુટેવ ગળે પડી જાય છે. કુટેવ ગળે વળગ્યા પછી છેડવાનું મન કરે તે પણ તે છુટતી નથી. એવી રીતે ધર્મ અધર્મના સંસ્કારો પડી જાય તેનાથી અનુકુળ હોય તે ગ્રહણ
૩૧