________________
૨૫૨ ]
શ્રી આગમાદ્વારક–પ્રવચન–શ્રેણી
રહેલું અન’તુજ્ઞાન, દર્શન, વીતરાગપણું, અનંતવીય, અન'તસુખ આ બધું પેાતાની અંદર રહેલું છે, આપણે પણ આત્માના વિચાર કરીએ તે અનંતા જ્ઞાનદન વીતરાગતા સ્વરૂપ સુખવીય વાળા છે. સમ્યકત્વ પામ્યા પછી સ'સાર પરમીત થાય અને સમ્યકત્વ પામે તા જ મેાક્ષ પામે. મારી છારા મીઠી અને તારું દૂધ ખાટુ
સમ્યકત્વ વગરના જીવ પૂર્વા સુધીનું જ્ઞાન, નવચૈવેયક સુધી લઈ જાય તેવું ચારિત્ર પામે, તા પણ મેાક્ષના એકડા થતા નથી. અનતી વખત ચારિત્ર પાળે, દેશિવરતિ લ્યે, પૂર્વધર થાય તો પણ સમ્યકત્વ વગરના જીવ મેાક્ષ પામે નહિ. આ તા પેાતાના વાડામાં રહેવાનુ ફળ જણાવ્યું. મારી છાશ મીઠી ને પારકુ દૂધ ખાટુ' કહેવુ. એના અ એક જ કે પેાતાનું વખાણવુ' ને પારકું વગેાવવું તે વસ્તુ સ્વરૂપ કહેતા નથી, માત્ર પેાતાની વખાણે છે, પારકી વખાડે છે, તેમ તમે પણુ તેમજ કર્યું.... લગીરે વ્રત પચ્ચખાણ ન હોય, ભરાડી ચાર હાય, વેશ્યા હાય, 'સક કસાય હોય છતાં સમ્યકત્વ પામે એટલે એકડાવાળા અને કેાઈની હિંસા કરતા ન હોય, કદી જુઠુ ન ખેલતા હાય, કાડી કાઇની લેતેા ન હોય, સ્ત્રીની છાયામાં જતા ન હેાય, અને કેાડી રાખતા ન હોય અને ધર્મની ઉત્કૃષ્ટી નિશ્રા કરતા હોય, ચારિત્ર ક્રિયા કરતા હોય તેમાં પણ અતિચાર રહિત, કષાય રહિત, શુકલ લેશ્યાવાળી દેશેાન ક્રોડપૂવ સુધી એવી તમારી ક્રિયા કરે તે પણ તમારામાં માન્યતા ન રાખે તે એના એકડા નહિ. એના અથ શે ? જેને દુનીયા અધર્મી ગણે તે એકડાવાળા અને ઉત્કૃષ્ટી ક્રિયા કરનારા તે પણ એ એકડાવાળા ગણાય નહિ. તેા આગ્રહની બીજી દીશા કયાં દેખવી ? તમારી વાત કબૂલ કરી લે એટલે તરી ગયા અને કબૂલ ન કરે પછી કહ્યું ચાહે તેટલુ કરે તેને તમારે હિસાબ નહીં. અનતી વખતે જેમણે દેશિવરિત કે સર્વ વિરતી લીધી, નિષ્કષાયપણે, અતિચાર રહિતપણે ચારિત્ર પાળ્યાં, દેશેાન ક્રોડપૂરવ ચારિત્ર પાળ્યાં, તે તમારા કહેવા પ્રમાણે કરનારા છતાં એકડાવાળા નહિ, જે તમારી નજરમાં લેશ પણ નહીં, જે હિંસક ચાર ર'ડીખાજ પરિગ્રહધારી રાતે ખાય, બધું કરે તેવા તમારૂ માની ૨ે તેા એકડા થઈ ગયા, તેા આગ્રહને આથી વધારે શીંગડું પૂછ્યું