________________
૨૫૦ ]
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણી
બીજાને બતાવે. આગમ રૂપી આરિસે પોતાનું મોટું જેવા કામ લાગતે નથી. અભવ્ય જીવોએ અને દુર્ભવ્ય જીવોએ પણ વચનને ઉપયોગ પિતાને માટે ન કર્યો પણ બીજાના આત્માને તારવા માટે કર્યો, પણ નાક કટ્ટાને આરસી બતાવે તેનું કારણ શું? આરસી દ્વારા યુદ્ધ ઉભું કરવું. આ ભગવાનના વચન રૂપી આરીસો માર્ગમાં આવવા માટે ઉપયોગી છે. તે પવિત્ર આગમને ઉપગ ત્યાગને નાશ કરવામાં વપરાય છે. તેમાં દીક્ષા શબ્દ ખસેડી લગ્ન શબ્દ મૂકો પછી અમલને તપાસ પછી માલમ પડે. સરકાર જ્યાં સુધી ટોલ, ઓરડી, ઓફીસ ન કરે, ને મેટરને અટકાવે તો આંધળી સરકાર, દેખતી સરકાર ઝુંપડી કર્યા સિવાય ટેકસને કાયદો કરી શકે નહિં. ગામેગામ એમણે સંઘની સત્તા એકત્રીત કરી છે? નથી કરી તે પછી ત્યાં સુધી કેની રજા આને અર્થે દીક્ષાને ડોળી નાખવી. ટેકસની ઝુંપડી ર્યા સિવાય ટેકસ ભર્યા વગર જવું નહીં, એ કાયદો કરનારે મેટર ટેકસ ભર્યા વગર જવા દેવી તેને માટે જ છે. તેવી રીતે સંઘ એક રૂપમાં ન થાય ત્યાં સુધી દીક્ષા વિરૂદ્ધ બેલનારા બધાં આંધળી સરકાર જેવા છે.
પ્રશ્ન–ઝઘડો દિક્ષા લેનાર ને દેનાર સહમતીવાળા ઉભે કરે છે કે વિરોધીએ ?
ઉત્તર—બે હાથ વગર તે તાલી ન પડે ને? જેમ સંગમે ઉપસગ કર્યો તે મહાવીરને વાંક હવે જોઈએ ને?ગશાળે તે ઉપદ્રવ કરવા આવ્યો હતો ને? તે તેમાં પણ મહાવીરને વાંક ખરે ને ? મહાવીરે સમતા કરી કાંઈ પણ બોલ્યા નહિ, ગોશાળાએ તેજલેશ્યા મૂકી, સાધુને માર્યા, તેમાં મહાવીરને વાંક કહેવાય ખરો? દીક્ષા લેનાર કે દેનાર કેઈને ત્યાં તકરાર કરવા ગયો ખરો? નસાડે ભગાડે એટલે થાય, નસાડવામાં વાત આવી. નસાડવા કે નાસવું ? સાધન એજ, એક પિષે, એક તેડે તેમાં ફરક ખરો કે નહિ? સાધુ સંસ્થાને ઉખેડી નાખે છે. સાધુઓને કાળા પાણીએ મોકલી દ્યો. આ શબ્દો સાંભલ્યા હોય તે વિચારજો કે આ ક્યા મુદ્દાથી શબ્દો બોલાયા છે. તત્ત્વ એ છે કે કોઇના પરિણામને સમજીએ છીએ, જાણીએ છીએ પણ એ ચડી આવે તે વખતે વિપાકના વચનેને ક્યાં દાટી દઈએ છીએ