________________
પ્રવચન ૧૧૭મું
[ ૨૪૯
વાતે શાસ્ત્રની લે છે. બાઈઓ બીજાને શાંત કરવા બે વચન કહે છે. ત્યારે શાસન વિરોધીઓ વચન બોલે તે ધર્મ ધ્વંસ કરવા માટે બોલે છે. શાસનને ટકાવવા માટે, ઉદય કરવા માટે, ઉન્નતિ માટે જે વાકે બેલાય તેનાં તે જ વાકે શાસનને દવંસ કરવામાં ઉલટાવીને બોલે. ચેરની ચતુરાઈ કયાં સુધી ? શાહુકારે ગાફલ રહે ત્યાં સુધી. નવયુવકે દ્રોહિએ થયા છે. તેમના ખરાબ બણગાં, જૂઠાં વાકે, જૂઠી હકીકતે કયાં સુધી સફળ થાય ? જ્યાં સુધી શાસન પ્રેમીઓ સાવચેત ન હોય ત્યાં સુધી. જેનશાસનના હિસાબે દષ્ટિદોષ એ બચાવ નથી, જગતના બધા ધર્મવાળા બુદ્ધિ ધર્મની રાખે છે. જે ગાય મારી ઈદ કરે છે, તે દષ્ટિ ધર્મની રાખે છે, તો દષ્ટિદોષથી શાસ્ત્રકારો બચાવ કરે નહિ. પોતે પોતાને સાચો કહેવડાવે તેમાં કેઈથી ના કહેવાય નહિં. તમે તમારે ધર્મ સાચો માને, બીજે લેવાવાળો સાચાને ધારીને લે, પણ એક તે જુઠાને સાચું માનનારો છે. એમાં એક તે જુઠે પક્ષ જ છે. જુઠા પક્ષે કોણ છે એને વિચાર કરીએ.
શાસનપ્રેમી આગમના આધારે પ્રવર્તવું એમ જણાવે છે ત્યારે પહેલાંની ક્રીઓ કઈ ? દીક્ષા અટકાવવી, ધર્મના ભોગે દેશને ઉન્નતિમાં લઈ જ. આ બેની કીડ તપાસવાથી માલુમ પડી આવશે. દીક્ષાના નામથી કઈ વિરોધી નથી. દીક્ષા એ શબ્દ જૈનશાસનમાં એ ઓતપ્રોત થએલે છે કે અરિહંત ત્યાગી થયા છે. સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ વિગેરે ત્યાગી થયા તેથી દીક્ષા શબ્દથી કેઈથી વિમુખ થવાય જ નહિં. જે વચનને વિરોધ ન થાય ત્યારે તેના કારણમાં વિરોધ થાય જ કેમ ? તે કાર્યના વિરોધની બરાબર છે. એઓની ક્રીડ, લેખ વિચારશે તે આપોઆપ માલમ પડશે કે તેમની સ્કીમ દીક્ષા બંધ કરવાની છે. તેમને બધાં સગાંવહાલાંની રજા, એનાથી આગળ જે ગામમાં એ જ હેય તે ગામના આખા સંઘની રજા, જે ગામમાં દીક્ષા લે તે ગામના આખા સંઘની રજા, આટલું છતાં અઢાર વરસનો હોય તો જ દીક્ષા માનવી, નહિં તે તે દીક્ષા માનવી જ નહિં. કાર્યની કબૂલાત કરીને કારણે દ્વારા એ કાર્ય અટકાવવું તે દીક્ષા કબૂલ ગણાય ? શાસ્ત્રના સુંદર વાક્ય તમારે કામ લગાડો, આરીસો પેલા તમે જુવે ને પછી ૩૨