________________
પ્રવચન ૧૧૮ મું
તે વિચારવાની જરૂર છે.
જેમને ભવિષ્યના ભવાના વિચાર ન હેાય તે અસ'ની છે. જીવ કર્મીનું સ્વરૂપ તેના નુકશાન ને ફાયદામાં ન ઉતરેલેા તે અસ'જ્ઞી. અસંજ્ઞી અને તેનું કારણુ એક જ. આર’ભાદિકની લીનતા. દરદી દાકટર પાસે જાય તા એક જ શબ્દ દાક્ટરને કહે કે-મારૂ દરદ જવું જોઇએ. દાટર પણ દરદ જાય એ દૃષ્ટિથી જ દવા કરે, છતાં ઘેાડું પણ દરદ રહી જાય તે તેથી દરદ રહેવામાં દાટર કે દરદીનું અનુમાદન ન હેાય. એ તા નિરૂપયેાગે એટલુ દરદ રહી જાય. ઇંદ્રવર્ણીનું મૂળ હાવું જોઈએ. અનંતાકાળથી વિષય કષાય આરભ પરિગ્રહમય થઈ ગયા છે, અફીણીયાની માફ્ક આ કુટેવ છે. તે હોવાથી તેને આ ધર્મ કે પૂણ્ય આત્માનું કલ્યાણુ કરનારૂ અમૃત સરખું છે, તે હજી તેને રૂચિકર થતું નથી. ધર્માંને પરિચય થાય તે પહેલાં અધમની કુટેવ પડી ગઈ તે કુટેવ કાઢવી જોઇએ. ત્યારે જ સારા પદાર્થમાં રસ લેનારા થાય. માટે પહેલાં એની કીંમત સમજો. આર‘ભાદિકનું નુકશાન સમજો. તેથી પેલા ચાર શ્રાવકો પેાતાને અધમ ગણતા હતા તે વ્યાજબી જ હતું તે વિગેરે અધિકાર અગ્રે વત માન.
[ ૨૫૧
પ્રવચન ૧૧૮ મું.
સવત ૧૯૮૮ આસા છુટ્ટી ૪ મગળ મુંબઈમ દર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ દેતાં પ્રથમ સૂચવી ગયા કે સમ્યગ્ દન, જ્ઞાન, ચારિત્ર કેાઈ પણ ધર્મ લઈ વિચારીએ તે તે કેવળ આત્માની ચીજ છે. એટલુ' જ નહિં પણ તે આત્માની માલીકીની–કબજાની ચીજ છે. તેમ છતાં તે ધર્મ તરફ ખ્યાલ ગ નથી. જેમ નાના ખચ્ચાં કીંમતી વસ્ત્ર, દાગીના પહેરવાવાળા છતાં તેની દષ્ટ તે ઘરેણાં કે લુગડા તરફ્ નથી. જાનવરને ચહે જેવા લુગડાં ઘરેણાં પહેરાવ્યા હોય તેને લુગડાં કે ધરેણાનુ` ભાન નથી. તેવી રીતે નાના બચ્ચાંને ઘરેણાં પહે. રાવા પણ તે ખાળકને તેનું ભાન નથી, તેા ઘરની મિલકતનું-આબરૂનું ભાન તા હોય જ કયાંથી ? તેવી રીતે આ જીવને પણ પેાતાનામાં