________________
૨૪૦ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
ર્તાવતા હાય તે જ ગણવાના છે. ઉપાધ્યાય દ્વાદશાંગી ભણેલા હોય, શિષ્યાને ભણાવતા હાય પણ કપડા માત્ર પલટાવવાથી સાધુ નથી, તેમ તેની સાથે કપડા વગરના પણ સાધુ કહી શકાતા નથી. છાપ વગરની ચાંદી રૂપીએ નહિં, રૂપી કયારે? ચાંદી અને છાપ અને હાય. તેવી રીતે ગુરુ ગુરુપણાના ગુણ અને સાધુ વેશની છાપ એ હોય ત્યારે જ ગુરુપદના અધિકારી છે. જેમ હાઇસ્કૂલમાં ત્રણ વસ્તુ નિયમિત છે. હેડમાસ્તર, આસીસ્ટ’ઢ અને વિદ્યાર્થી. તેવી રીતે જૈન હાઈસ્કૂલમાં આચાર્ય, હેડમાસ્તર, ઉપાધ્યાય, આસીસ્ટંટ અને વિદ્યાર્થી સાધુએ છે. સુવિશેષણ લાવવાની જરૂર કઈ ? દારૂ શબ્દમાં ઘેન ચડાવનાર એવું વિશેષણુ મેલાય છે ? મીઠા ગેાળ કેમ નહિ. ગાળ શબ્દ મીઠા પદાર્થને કહેનારા છે. તેવી રીતે જાતિપદેશ સ્વતંત્ર મીઠાશવાળા છે–માક્ષની ક્રિયાને સાધ્ય ગણનારા શ્રાવક પ્રાથમિક શાળામાં અને સાધુએ હાઇસ્કૂલમાં આવવા માટે તૈયાર કરી રહ્યા છે. આ પાંચ પદો જાતિ તરીકે આરાધીએ પણ શા માટે? ધ્યેય કશું? ડુઇંગર ખાદીને ઉંદર કાઢવાના આ રસ્તા નથી. બધાને આરાધા પણ ધ્યેય નહીં હોય તે તમે ચૂકા છે. છેાકરા હાઈસ્કૂલમાં ભણે, માટી ઉંમરના લેાકા નામાએ શીખે પણ કેાથળીમાં કેટલા તે વિચારવાનું છે. એ વિદ્યાર્થી અવસ્થા રૂપીઆ બદલવાની નથી. જન્મ ઉધાર કરે, લાખાના સરવાળા બાદબાકી કરે, પણ તેમાં ધ્યેય કશું નથી. તેવી રીતે અરિ હતાદિક આરાધીએ અને ધ્યેય ન હોય તે! બધું નકામુ છે, ખલ્કે છેાકરાનું નામું શીખવાની શાળા જેવું છે. આચારને અંગે અરિહંત આચાર્યાદિક વગેરેને માનીએ છીએ, એમનામાં છે તે માટે ને મારે મેળવવા છે તે માટે. સમ્યગ્દર્શનાદિ ચાર હેાવાથી પાંચે પદને માનીએ છીએ, મેળવવા માટે જ માનીએ છીએ અને સાધ્ય તરીકેના મુદ્દો ન રહે તેા અલવ્યને ભવ્યમાં લેશભર ક નથી. સમ્યગ્દર્શનવાળાને સમ્યગ્દનાદિનું ધ્યેય હોય અને અભવ્યને તે ધ્યેય હેતું નથી. આપણું ધ્યેય સમ્યગ્દર્શનાદિ ત્રણનું જ ધ્યેય. તત્ત્વાકારે ત્રણ પદ જણાવેલા છે. અહીં પદ ચાર કહ્યાં. તપ પદ કેમ ઉડાડી દીધું ? પ્રતિજ્ઞારૂપી તપ સિદ્ધપણામાં હાતા નથી, અણુાહાર રૂપ તપનું સાધ્ય હોય છતાં તે નથી લીધેા, તેનું કારણ એ કે અાહાર થવું એ ગુરુ નથી, પણ