________________
પ્રવચન ૧૧૬ મું
[ ૨૩૯
શંકાને સ્થાન નથી. દ્વાદશાંગી અર્થથી ન ફરે પણ શબ્દથી તે ફરે છે, પણ નવકાર મંત્ર તે શબ્દથી કે અર્થથી પણ ફરવાને જ નથી. વિચાર કરો કે, કઈ ચોવીશીના ક્યા જીવો કયા પદથી પોતે જાતિસ્મરણ પામે, તેમાં વ્યક્તિની આરાધના હતું તે કેવળી કથિત માર્ગના કારણે ઉત્પન્ન થાય નહિં. જાતિ આરાધના આ લૌકિકના સમજે. દેવલોકમાં સાગરોપમ સુધીના લાંબા આયુષ્ય ભોગવીને આવે તે પણ અહિં એ જાતિ પદોનું આરાધન ચાલતું જ હોય.
શંકા-અરિહંતપદનું આરાધન કરવું છે તે દેવ, ગુરૂ, ધર્મ ત્રણ ‘તવ હતા તે નમો વાળ ધHણ દેવને, ગુરૂને અને ધર્મને નમસ્કાર એવું કહી ધો. નવે પદમાં દેવ, ગુરૂ અને ધર્મ લાવવા છે. અરિહંતદેવ આચાર્યાદિ ગુરૂ અને દર્શનાદિ પદેથી ધર્મ તે સીધા જ ત્રણ ત કહી ઘે?
સમાધાન–દેવ, ગુરૂ, ધર્મ ત્રણ તત્ત્વ છે. પણ દેવના બે ભેદ ન સમજે તે દેવ શ દ પિકારતો રખડી મરે. સાકાર અને નિરાકાર દેવ સાકાર ન સમજે તે નિરાકાર દેવને સમજવાનો વખત આવે નહિં. પહેલા સાકાર, બીજા નિરાકાર.
ગુરુપણુના અધિકારી કયારે? અહિં આચાર્ય નામ કેવું? જ્ઞાનાચારાદિક પાંચે આચારમાં જે અરેબર પ્રવીણ હોય, ગણધર ગુંફિત સૂત્ર અર્થ તદુભયથી બનેલી વસતુ સ્થિતિને પ્રરૂપનાર પ્રવર્તનાર તે આચાર્ય, આમાં જૈનાચાર્ય કહ્યા નથી પછી શંકરાચાર્ય કે ગમે તે હોય, અહીં આચાર્યને નમસ્કાર તે દુનીયાના બધા આચાર્યને નમસ્કાર નથી. ગુરૂતત્ત્વ દેતતત્વના નિરૂપકે ગુરૂપદમાં બિરાજે છે. અરિહંતના તત્વને અમલમાં મૂકનારાઓ જ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુપદે સુશોભિત છે. તે સિવાય બાકીના નામના આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાથે લાગતું વળગતું નથી. જે શ્રદ્ધહીન હોય તે જ એમ બોલી શકે કે આચાર્યથી ઉપાધ્યાય અને સાધુથી બધા આચાર્ય સેવા કેમ નહિ? સુવિશેષણ લાગ્યું નથી, પણ અહીં જ્ઞાનાચારાદિ આચારમાં વર્તતા હોય, પ્રરૂપતા હય, પ્રવ