________________
૨૪૬ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
છે. તેમ મનુષ્ય ભવિષ્ય વિચારનારા પણ તે આ જીંદગી સુધીનું. વિકલે'દ્રિય-અસ’જ્ઞી તેને લાંખા કાળની સંજ્ઞા ન હેાવાને લીધે અસની કહીએ છીએ. વર્તમાનના વિચાર નહાવાથી એકેન્દ્રિયને અસી કહીએ છીએ. ઘેાડા જાનવર તેા સની થયા ને ? ના, ભવિષ્યના ભવ સબધમાં જીવને લાગેલાં કમ ખાખતમાં વિચાર કરનારા થયા નથી, તેથી તેમને પણ અસ'ની કહ્યા છે. દેવતા, નારકી તિ ́ચને અસી ગણ્યાં છે. કઈ અપેક્ષાએ મન છે. વર્તમાન ભવિષ્યના વિચાર છે. છતાં પણુ જેને જીવના, કના, આવતા ભવને વિચાર ન હાય તે પણ અસંજ્ઞી છે. આથી શાસ્ત્રકારોએ ત્રણ સ’જ્ઞા રાખી. એક હેતુ વાદા પદેશિકી, બીજી દીર્ઘ કાલિકી અને ત્રીજી દૃષ્ટિવાદે પદેશિકી. તત્કાલ વિષયના વિચાર તે હેતુવાદોપદેશકી અને ભવિષ્યના વિષયના વિચાર તે દ્વીધ કાલિકી. ક્રોધને ચંડાલ કેમ કહ્યો ?
ન
આવતા ભવના વિચાર તે દૃષ્ટિવાદેપદેશિકી સ`જ્ઞા, એ વિચાર વગરનાને અસંજ્ઞી કહ્યા છે. અસશીપણું લાવે છે કેાણુ ? કેવળ વિષચાની વર્તમાનની મીઠાશ, તે મીઠાશ ન હોય તેા આ જીવે તેમાં મુંઝાત નહિં. કંપાકમાં રૂપની સુંદરતા ન હોત, રસની મધુરતા ન હાત, રસની મીઠાશતા ન હતે તે મનુષ્ય મુંઝતે નહીં, પણ એ ત્રણની મનેાહરતા હૈાવાથી મનુષ્ય મુંઝાઇને માતને શરણ થાય છે. તેવી રીતે વિષયા પશુ કિ`પાકના ફળ જેવા છે. મધુરતા, સુંદરતા, મનેાહરતા આપણને લાગે છે, તેને અંગે આપણે મુઝાઇએ છીએ, કિ’પાકની માફ્ક વિષયમાં મૂઢ બનેલે ભવિષ્યના ફળને વિચારી શકતે નથી. સારાસારના વિચાર એભાન ન ખને ત્યાં સુધી હાય. બેભાન અન્યા પછી સારાસારના વિચાર અસ`ભવિત છે. વિષયની લાલચમાં લલચાય પછી એમાન બન્યા. ગુસ્સામાં આન્યા, હવે દશા શી ?
એક મનુષ્યને ભૂત આવે તે વખતે શું બેલે, શુ કરે, કેમ ચાલે, શું થાય, તેનું તેને ભાન હેાતું નથી, તેવી રીતે જીવને ક્રતુ ભૂત વળગે, ક્રેપ, માયા, લેાભને આધીન થાય, ત્યારે તેને કઈ પણ ભાન રહેતું નથી. હલકા મનુષ્યને હલકું કામ કરતાં વિચાર કરવા પડતા નથી. ક્રેધ આત્મામાં વસે છે ત્યારે હલકુ કામ કરતાં વિચાર કરવા પડતા નથી, તેથી ક્રોધને ચંડાળ કહે છે. એક ગામમાં ચંડાલણી ચંડાલણીનું