________________
પ્રવચન ૧૧૬ મું
[ ૨૩૩
પ્રતિજ્ઞાથી અણુાહારી નથી. તા સિદ્ધ મહારાજમાં તપ પણ નથી. હવે ભાવ શી વસ્તુ ? ભાવ એટલે હૃદયના ઉલ્લાસ કહે છે, તે માત્રથી ભાવ નથી. તે અન્યમા અન્યમતાની ક્રિયા કરે છે, તેા તેમને હૃદયના ઉલ્લાસ નથી ? જે વખતે વૈષ્ણવાનાં દર્શન ખુલ્લું છે, તે વખતે તમારી જિંદગીમાં દોડાદોડ કરવાના વખત આવતા નથી. જો ભાવથી હૃદયના ઉલ્લાસ ગણા તેા તમામ ધર્મમાં ભાવ છે. કેાઈ ધમ ભાવ વગરને નથી. શૈવ, વૈષ્ણવ, મુસ્લીમ કે ખ્રીસ્તી ધર્મ તે બધા ભાવવાળા છે, પણ ભાવ કનું નામ ?
ભાવ કાને કહેવાય?
હેમચ'દ્ર મહારાજે ખુલ્લે ખુલ્લ' જણાવ્યું કે ત્રણ રત્નને ધારણ કરનારા ઉપર અદ્વિતીય ભક્તિભાવ તેનું નામ ભાવ. સંસાર ઉપર જુગુપ્સા આનું નામ ભાવ. આ ભાવની વ્યાખ્યા કરી, ત્રણ રત્ન ધારણ કરનારનું કામ, સ`સાર પર ઘૃણા, અનિત્યાદિક બાર ભાવના વિચારો, તે સિદ્ધમાં રહેશે ? તેા તે સિદ્ધ મહારાજને પ્રવૃત્તિમય એકે ધ રહેશે નહિં, નથી દાન, તપ, શીયલ કે ભાવ. ઘડા તૈયાર થયા પછી ચક્કર ત્રુટી જાય, દાંડા ભાંગી જાય, કે ચીવર મળી જાય, તે ઘડાને કશી અડચણ નથી. તેવી રીતે આત્માના સ્વરૂપ ધર્માં પૂરેપૂરા ખીલી રહ્યો હોય તે તે વખતે પ્રવૃત્તિધમ બંધ થાય તેમાં અડચણ નથી. રસોઈ થયા પછી ચૂલા એલવાય જાય તે કઈ રસાઈને અડચણ આવતી નથી. એવી રીતે સિદ્ધમાં સ્વરૂપ ધર્મ ખીલી નીકળ્યા પછી સાધન રૂપ પ્રવૃત્તિ ધમ જાય તેમાં અડચણ નથી, પણ રસેાઇ કરતાં વચમાં ચૂલે આલવાય તેા મહેનત કરી રસેાઇનું કામ કારાણે મૂકી હાંલ્લી ઉતારીને પણ પાછે. ચૂલા સળગાવવા પડે. તેવી રીતે આ પ્રવૃત્તિધમ સાધન તરીકે, સ્વરૂપ ધર્મ પૂરેપૂરા પ્રગટ ન થાય ત્યાં સુધી સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની ભાવનાને અટકાવી દાન, શીયળ, તપ, ભાવને કરવા પડે. આત્માના સ્વરૂપ ધર્યું. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એ વધારવા એ ધ્યેય છે, જેમ અગ્નિ-તાપ ઉભેા કરવા એ ધ્યેય નથી, ધ્યેય રસેાઈનું છે. તેવી રીતે સમ્યગ્દર્શનાદિ હૃદયમાં રાખી જ્ઞાનાદિકની પ્રવૃત્તિ ઉચિત છે, પણ દાન, શીયળ, તપ, ભાવમાં ખામી
૨૦