________________
પ્રવચન ૧૧૬મું
[ ર૩૫
માલમ પડી એટલે પાંચસે સુભટોની રક્ષામાં રાખે છે. એ આર્ય દેશમાં ચાલ્યું ન જાય, છતાં તે આદ્રકુમાર એ જબરજસ્ત કે જે માબાપ અને પાંચસો જોદ્ધાને પણ છેતર્યા. અનાય છે? વિચારે, અનાર્ય પણ ધર્મ લેવા માગે તે વખતે દ્રવ્ય દયાને આડી લાવે નહિં. આ પાંચસે સુભટનું મત છે, એ વાત નક્કી છે. આદ્રકુમાર ખસી જાય તે પાંચસોની વલે શી? એકાએક નીકળી જાય છે. રાજાને કંવર છે, હવે તેના માબાપની શી વલે? ધર્મ નહીં પામેલે તેમાં કે? ધર્મ સંપૂર્ણ પામ્યા છે. કેવળ આત્માના કલ્યાણને માટે માબાપ અનાય હવાથી ચાહે તે થાય, પાંચસનું ચાહે તે થાય, છતાં મારે મારું શ્રેય કરવું તે પહેલું જરૂરી છે. આ અનાર્ય આ ધર્મની આટલી કિંમત કરે છે. - નિશ્ચયથી આત્મા એ જ અરિહંત.
આર્યો ધમંની કિંમત કેટલી કરે? તે પ્રમાણે આદ્ર પ્રપંચથી વહાણમાં બેસી અહીં આવ્યા એટલે પાંચસોએ દેખ્યું કે-હવે આપણું મોત છે. તેથી રાજાને મળ્યા સિવાય પાંચસોએ વહાણમાં ચઢી બેઠા અને આર્યક્ષેત્રમાં આવી ચોરીને બંધ કરવા લાગ્યા, તે શાને પ્રતાપ ? આદ્રની દીક્ષા પ્રતાપ, નહીંતર તેમને અરબસ્તાન છોડવાની જરૂર પડતે જ નહિં. આવી દઢ બુદ્ધિવાળે આદ્રકુમાર ચલાયમાન થઈ ગયા. પતિત થઈ ગયા પછી તે બીજા કોઈને દીક્ષા દેવાને વખત રહ્યો નથી. આદ્રકુમાર ને નંદીષેણનું ચરિત્ર ધરમથી દૂર રહેવા માટે કે પડવા માટે તમને કહ્યું નથી. તે કેવળ ધરમશી પડતા બચો ને ધરમમાં સાવ ચેત રહે. બીજો પડતો હોય તેને બચાવનારા થાવ, માટે તે ચરિત્ર છે, પણ તેનું દષ્ટાંત આગળ કરનારાને બહુલભવિ જાણે છે ને? આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે, આત્મા લખે છે તેથી અમને તેવા કર્મ બંધ નથી. નિશ્ચય-વ્યવહાર બોલનારા ધર્મની ગંધ પણ જાણતા નથી. આ તપસ્યા કરૂં ત્યારે આનં–રૌદ્રધ્યાન થાય છે, પરિણતિ બગડે છે, આ તપસ્યાને અંગે આનં-રૌદ્રધ્યાન ખેસી ઘાલ્યાં છે, પણ કહ્યું આ-રૌદ્રધ્યાન? આખી રાત તરસ લાગી હતી, પણ તેનું નામ આd. ધ્યાન કેણે કહ્યું? તરસ લાગી તે ઘરમાં પાણી ન હતું? કેમ ન