________________
૨૩૪ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
આવે તે સમ્યગ્દર્શનાદિને રોકીને દાનાદિક તૈયાર કરવા પડે. આ ઉપરથી આત્મા સમ્યગ્દર્શન સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છે. તા દેવગુરૂ ક્રિયાને શું કરવું? એટલેા વખત આત્મ ચિંતવન કરીએ તેા કલ્યાણ છે. જે આ ચારને! નાશ કરવા માટે આત્માના જ્ઞાનાદિક આગળ કરે, તેમણે સમજવું કે ચૂલે એલવાય પછી રસેાઈની વાત લખાડ સિવાય કાર્ય કરે નહિ. જે સમ્યગ્દર્શનાદિના નામને આગળ કરી દાન, તપ, શીયળ, ભાવમાંથી ઉતરી જવાવાળા તેમણે ધ્યાન રાખવાનું કે-આ સાધન છે,
સાધ્યુ નથી.
લવાની સુફીયાણી વાત
લવેા પાદશાહ પાસે દુકાન પર બેઠેલા છે. ત્યાં ભીખારી માગવા આવ્યા. લાજી એક પૈસા દે. ગલ્રામાં હાથ નાખી પૈસેા કાઢ્યો. હાથ લખાવ્યેા, લવાજી ! કયું નહીં દેતે હ. અરે ભાઇ ! વિચાર કરી રહ્યા હું કે મે' તેરે પૈસા દઉં. લેહેણા-દેહુણા હા જાય. આ યદે ભવમાં પૈસે લેના પડે, એટલા ખાતા કયું વધારૂં. આ શૌચ રહા હું. ઇસસે પૈસા ન દેતા હું. ફેર એ માયા તુમકા સંસારમાં ડૂખાને લગેગી, એમ કહી પાછે પૈસા ગણામાં નાખ્યા. ભવની લેણદેણની વાત કરી તેનું તત્ત્વ કયાં હતું? પૈસા છેડવા ન હતા, મમત્વભાવ હોય ને પૈસા ન છૂટે પછી માટી વાર્તા કરે. આ ખાતાની શી જરૂર છે? તેવી રીતે શીયળની વાતામાં ભાગાવલી કર્માંના ઉદય નદીષેણુ કે આ કુમારને છેડતા ન હતા, તેા આપણા જેવા પામરની શી વાત ? એ દૃષ્ટાંતના ઉપયાગ સાવચેતી માટે કે પાડવા માટે? શું ઉપયોગ કરવા માટે છે ? તે। પછી બધી દીક્ષાએ મધ થવી જોઇએ.
અનાય આ કુમારે ધર્માંની કિંમત કેટલી આંકી?
આર્દ્રકુમાર મારવાડના કલ્પવૃક્ષ, અનામાં ઉપજેલા ધમ અક્ષર પણ કાને પડતા નથી, એવાને ધમ તેમાં પણ જૈનધમ. વળી ત્યાગધમ એ પરિણામમાં આવવા એ કેટલી મુશ્કેલી ? આમાં પાસ થયા, ત્યાગધમાં લેવાના નિશ્ચય થયા, આખા દેશમાં એક જ, કેમકે દેશ અનાય છે. કેવા દેશ છે, જયાં સ્વપ્ને પણ ધર્મ અક્ષર નથી. એકલે છતાં પણ પાંચસે જ ગલી જોઢાના દબાણમાં પડેલા, એમના પિતાને