________________
પ્રવચન ૧૧૩ મું
[ ૨૦૭
વ્યનો વિચાર કરી શકે નહિં, અધિકતા-ન્યૂનતાને વિચાર કરી શકે નહિં, તે ડાહ્યો નહિં ને તેની અપેક્ષાએ છેક ડાહ્યો છે જ નહીં. વિચાર કરી શકે છે તેની અપેક્ષાએ બીજે ડાહ્યો છે.
બોરાં અને કંદોરાની કિંમત તમે ધ્યાનમાં લીધી. ખાવા લાયક ન ખાવા લાયક એ ઉપર વિચાર તમે નથી કર્યો. તમે આ લેકમાં મળેલા વિષે એ વિષને બેરા તરીકે ઝડપી રહ્યા છે. ધર્મ ખાવા કામ લાગતો નથી માટે છેટે રાખી રહ્યા છે. બચું કિંમતી દાગીનાને છેટે રાખે છે ને મુઠીમાં બોરાં બરફી પકડે છે. કદ્દી કંઈ ખવાશે નહિં, કંદોરે કંઈ ખવાશે નહિં, એ કરતાં ખાવાલાયક જે હોય તે પકડે છે. તેવી રીતે તમે વર્તમાનમાં મળેલા વિષયે સુખ દેનારા છે, પણ ધર્મ એ ધન, માલ કે મિલ્કત દેનારા નથી. જેમ છોકરો બરફી બોરાને પકડે છે ને કંદરે કરાણે મૂકે છે, તેમ તમે મળેલા વિષયમાં અટવાવાળા છે, પણ ભવિષ્યના સુખને વિચારતા નથી. જેમ કિંમત દ્વારા એ કલ્લી કંદરાને પકડ્યો, રસના ઉપર કાબુ મૂકે પણ કલી કંદરો અપાય નહિં. બાર બરફી ખાવા માટે. જે બચ્ચાં કિંમત ઉપર ધ્યાન નહીં રાખતા ખાવા પીવા ઉપર ધ્યાન રાખનારા હોય છે, જેથી કલ્લી કંદોરો આપી દઈ બારાં લે છે. આપણે બેરા તરફ ગયા છીએ કે કંદરા તરફ ગયા છીએ? જેમ કલ્ફી કદોરાથી સેંકડો બેરાં મેળવી શકીએ છીએ, તેમ આ પુદ્ગલથી થતાં સુખે કરતાં સેંકડો ગુણાં આત્મિક સુખ મેળવી શકીએ છીએ. છતાં છોકરમત છૂટતી નથી.
જરૂરી અને બીનજરૂરી પદાર્થ કેને ગણો તે વિચારો. જેના ન આવવાથી નુકશાન હોય અગર આવવાથી ફાયદે હોય તેનું નામ જરૂરી. જે આવવાથી નુકશાન હોય તે બીનજરૂરી. હવે ધર્મ કેવી ચીજ પાણી ન હોય તો તરત્યે મરીએ તો તે ન હોય તો નુકશાન, અનાજ ન હોય તે ભૂખે મરીએ તો એ વગરનું નુકશાન. જગતના જેટલા પદાર્થ છે તેટલાં ન આવે તે નુકશાન કરનાર છે. તે બધાને જરૂરી ગણું છું, તે આવવાથી ફાયદો કરનારા છે. ધન ન આવવાથી -નુકશાન નથી પણ આવવાથી ફાયદો છે. જરૂરી ની બે વ્યાખ્યા. જે ન આવવાથી નુકશાન ન હોય અને આવવાથી ફાયદે હોય તે જરૂરી.