________________
૨૧૮ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
તે તેા જરૂર દુ་તિગામી કહે. કેશીકુમારને પરિચય થયા અને ઘરમમાં આવ્યા કે દેવલેાકથી બીજા ભવે મેક્ષ લીધેા. આ પરદેશી રાજાની ક્રુરતાને નજરે લીધા પછી વિચાર થાય કે આવે! આટલામાં તરી ગયા એજ પ્રદેશી રાજાની સ્થિતિ પર ધ્યાન ઘો. પ્રદેશી ધર્મ પામ્યા એટલે કુટુ'બને, ખાયડીને અને વિષયને ઝેર સમાન ગણવા લાગ્યા, શત્રુને દેખે તે આંખમાં વીર વસે, તેવી રીતે કુટુંબાદિકની વાત વખતે આત્મા ધ્રજી ઉઠે છે. તેની સારકાંતા રાણી બકવા માંડી કે જ્યારથી આણે ધમ લીધેા છે ત્યારથી માંડીને હું નથી ખાવામાં, પીવામાં કે આઢવામાં કશામાં નથી રહી. એના કકળાટના એલભાને પ્રદેશી રાજા ગણતા નથી. શું કકળાટ માટે ચારિત્રને ખસેડવું, જે કુટુંબના કકળાટમાં સાધુપણાને ધક્કો મરાય તે તે દેશિવરતિને ધક્કો મારવામાં અડચણ શી રીતે ગણે? મહારાજા પ્રદેશી તેવા બેવકુફ ન હતા, તેથી મહાધીન કુટુંબને આધીન ન થયા, મેહમાં ન પડ્યા. વેશ્યાના કકળાટે ર’ડીબાજી ન સેવાય, દેશિવરતિના ભાગે કુટુંબના કકળાટમાં ધ્યાન દેવાય નહિ. મહારાજા પ્રદેશીને ચાહે તેમ રાણી કહે તે પણ સાધ્યને ચુકતા નથી. રાણીએ દેખ્યું કે હવે એકે ઉપાય નથી વિષચે મેળવવાને ઉપાય માત્ર એકજ છે. માટે રાજાને મારી નાખું. આટલા પરથી સમજશે! કે રાણી કઇ દશાએ પહોંચેલી હશે ? વિષયાધીન રાણીએ ઝેર આપ્યું ને રાજા મરી ગયા. તેનું પાપ કેને માથે ? ચીત્ર સારથીને માથે કે કેશીગણધરને માથે ? એમણે ધમ ન આપ્યા હતે અને પરાણે ચિત્ર સારથીએ અપાવ્યેા ના હતે તેા રાજાને મરવું શાનું પડત. છળથી પરાણે અપાવેલા ધર્મ તેમાં પ્રદેશી રાજાનુ` માત. હવે કેશીકુમાર ને ચિત્રસારથી કઇ ગતિએ જવા જોઇએ ? એ વિચાર કાણુ કરે ? જે ભાવદયાને ન સમજતા હોય તે. ભાવયાવાળા સમજે છે કે એક ભવના ધરમે અન તાઞવ બચાવ્યા. એની દાનત કુટુ અને ખચાવવાની હતી. વેશ્યા ઝુરીને મરી તેમાં આબરૂદારને કઈ લેવું દેવું નથી. તેવી રીતે પ્રદેશીના ઉદ્ધાર માટે કેશીએ ધર્મ પમાડયા, તેમાં સૂરિકાંતાને શૂળ ઉડેને રાજાની હત્યા કરનારી થાય તે તેમાં પ્રદેશી રાન્તને કે કેશીગણધરને અને ચિત્ર સારથીને લગીર પણ કમ ખંધ નથી.