________________
૨૨૬ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
અપવાદની શરત કરી છે, તેને રજીસ્ટર કર્યો, નીચે લખ્યું કે આ ટ્રસ્ટને અમલ મારી હૈયાતી બહાર. તે તે બે લીટી ન લખી હોત તે તે કંઈ કરી શકે નહિં. પણ અત્યારે ફેરવવાની બધી સત્તા છે. તેવી રીતે બધીની જેડે છૂટી છે, કઈ? ગરથ મોળું એટલે અનાઉપયોગમાં થાય તે વાત છૂટી છે. સાળં હંમેશની પ્રવૃત્તિ હોય તેને ઝપાટે ચડી જઈએ. એવી રીતે રજની ટેવને લીધે સામાયકમાં સાવધનું વચન ન કહેવું જોઈએ. એવામાં કોઈ શેઠ કે મુરબ્બી આ તેને આ સાહેબ! કહ્યું, આવી રીતે રજની પ્રવૃત્તિને લીધે અચાનક નીકળી જાય તે પેલાને સામાયકને ઉપગ આવ્યો નથી, પચ્ચકખાયુને અંગે સહસાતુકારની છૂટ તે આનું નામ. એનાથી વધારે લાભનું કારણ હોય, જેમ રાતના ચોવીહારવાળા હતા, સવારનાં પિરિસીના પચ્ચક્ખાણ હતાં ન દેરા પર ધાડ આવી. એ વખત પરિસી પારી વાપરીને જવા વિચાર કરે તેટલે વખત નથી ને વાપર્યા સિવાય જવાની તાકાત નથી, તે તે ત્યાં પચ્ચકખાણ કરતાં વધારે પિરિસીવાળો નિજે. રાનું કારણ ગણાય. ખાઈને ઉભો રહે છે. પિરિસીવાળો એમ જ ઉતાવળથી વાપરીને જાય. જે પ્રતિજ્ઞાસર બધું લેતા હોય તેને માટે. જે પ્રતિજ્ઞાસર ત્યે નહિં, તેને એક જ કે એનું પચ્ચકખાણ ડગલે પગલે
, આનું બરોબર ટકે. માટે શાસ્ત્રકારે કહ્યું કે કર્મ બંધ ત્યારે જ થાય જ્યારે પચ્ચકખાણ થાય ત્યારે જ આટલા માટે જ સંવરને તત્ત્વ માન્યું. આવતા કર્મને રોકવા, આવ, ઇંદ્રિય, કષાય વિગેરે ન કર્યા એટલે કમ રોકાતાં નથી. આશ્રવને અભાવ એ સંવર નથી. સંવર આશ્રવને રોકવા, આશ્રવ નિરોધે એ સંવર, આશ્રવને અભાવ એ સંવર નથી, આશ્રવ શેકવા એ સંવર છે. કેવળ થયા પછી ભરતાદિકને વેષ કેમ લેવો પડે?
તે એકેન્દ્રિયને બીજી ચાર ઇંદ્ધિ નથી તે તેને આશ્રવ કયાંથી? તે તેને ચાર ઇદ્રિયને સંવર કહેશે? આશ્રવને રોકવા તે સંવર છે, તેથી જ સંવર એકેન્દ્રિયને નથી એમ કહી શકશે. જેટલું વ્રત લે તેટલે જ ધર્મ થાય. વ્રત લીધા સિવાય પાપ કાર્ય ન કરતા હો તો પણ ધર્મમાં આવી શક્તા નથી. આ વાત ધ્યાનમાં લેશે એટલે ભરત મહારાજની