________________
૨૨૮ ]
શ્રી આગમાદ્ધારક--પ્રવચન-શ્રેણી
4
કેટલાક વસ્તુ ન સમજનારા કહેવા તૈયાર થાય છે કે-માખાપની ભક્તિ માટે રહ્યા. કેવળજ્ઞાન થયા પછી કઇ ભક્તિ કરી છે તે કહી શકશે। ? નથી પાણી પાયું, નથી ખવડાવ્યું, નથી સેવા-ચાકરી કરી, તેા ભક્તિ શા રીતે ગણાવા છે ? એક બાજુ દેખે ને જોડેનું ન દેખે તેની વલે શી ? જમે બાજુ દેખે ને કહે કે મારી મુડી આટલી, પણ ઉધારમાં ખરચ થયા તે ના ગણે તે! કેવા ગણાય? માબાપને સંસારમાંથી કાઢવા છે. ‘ડિયો, ઋણ' પ્રતિભેાધ માટે જ રહ્યા છે. ચારિત્ર પણ માબાપને લેવડાયુ છે. ભાવદયાને અંગે, ચારિત્રની પ્રાપ્તિને અંગે આ દ્વારાએ ચારિત્ર થશે એ જાણવાથી રહે તે સકારણ, સકારણનું અનુકરણ કાઈથી કરાય નહિં. જો તેમ કરવા જઈએ તેા મુનિસુવ્રતસ્વામી એક ઘેાડાને પ્રતિબાધ કરવા રાતેારાત પેઠાણથી ભરૂચ આવ્યા. ગૌતમસ્વામી મૃગારાણી સાથે તેના પુત્ર મૃગાલેઢાને જોવા ભેાંયરામાં એકલા ગયા, તે આપણે પણ તેનું અનુકરણ કરવું', કેમ? નિષ્કારણનું અનુકરણ હાય.
અનુકરણ કદાચ કરાય પણ સકારણનું અનુકરણ હાય જ નહિં. કેવળજ્ઞાની જે રૂપે ફરસના દેખે તે રૂપે કરે. કરણીનુ અનુકરણ કરાવવું હોય ત્યાં ચાકપુ કહે છે. ભગવાને સપાત્રધમ કહેવાને માટે ગૃહસ્થના પાત્રમાં પહેલા વાપર્યું. સવસ્ત્રવાળા ધર્મ કહેવાના હોવાથી વસ્ત્ર ધારણ કર્યું. તી કરને નમસ્કાર શા માટે ? તીથંકર જેમનુ સન્માન કરે તેનુ લેાકેા પણ સન્માન કરે, માટે તીર્થંકરે તીને નમસ્કાર કર્યા. જે અનુકરણ માટે વસ્તુ તે જીઢી, પણ સકારણ અનુકરણીય તે નથી. શ્રી શ્રીમંધરસ્વામીને ચાર ચારણ શ્રમણે પૂછ્યું છે કે અમારા ઉદ્ધાર કયાં છે? ભગવાને જણાવ્યું કે-કૂર્માપુત્ર છે તેની પાસે તમારા ઉદ્ધાર છે, તેથી ત્યાં આવ્યા ને તેમને શ્વેતાં જ બાધ થયા. બેધ થવા રૂપ જ ભક્તિ, પેલા ચારનું કલ્યાણુ થવાને અંગે તેમ જ માખાપના કલ્યાણ માટે કૂર્માપુત્ર સકારણ આમ કર્યું છે. અવિરતિના કારણભૂત કમ જેમના ક્ષય થયા, પછી અવિરતિમાં શાથી રહે? સંસારમાં રહેવું તે અવિરતિના ઉદયથી છે.
ભવિતવ્યતા તમને મનુષ્યપણા સુધી લાવી
આવી અવિરતિથી એકેન્દ્રિયા લાંખા કાળ સુધી અવિરતિના ઉદ