________________
પ્રવચન ૧૧૫ મું
[ ૨૨૫
પણ કોઈને હિંસા લગાડવામાં પોતે કારણ બનતા નથી. અવિરતિના અંધારા કુવામાં નિગદીયા છે.
પચ્ચકખાણની જરૂર કેમ ગણ? એ સૂમનિગોદનું થાળું દુનીયાના વ્યવહારથી અલગ છે. નથી કઈ તેને મારી શકતું નથી કેઈથી મરતા, કાચ દીવાના તેજને પાછો ધકેલનાર નથી, કાચના પુગેલ કરતાં તેના પુગેલો એવા બારીક છે કે, તેના પુગલોને જવા આવવામાં કાચ કંઈ અડચણ કરે નહિં. એ બાદર પુદ્ગલની અપેક્ષાએ સૂમ એવા બારીક છે કે, જેના લીધે તે પ્રતિઘાતમાં આવી શકતા નથી. બાદર શરીર સૂકમને કાંઈ અડચણ કરી શકે નહિં. આ ઉપરથી નક્કી થયું કે-નથી પિતે કેઈની. હિંસા કરતાં, તે ખરેખર ખરા ધમ તે સૂમ એકેન્દ્રિયને? ધર્મ હિંસાના પચ્ચક્ખાણ કરવામાં છે. કર્મ બંધનું કારણ અવિરતિ છે. કર્મ ફેકનાર વિરતિ, તમારામાં કેટલાકની માન્યતા છે કે, આપણે રાત્રે ખાતા નથી, કંદમૂળ ખાતા નથી, પછી પચ્ચખાણ લઈને શું વધારે છે? પચ્ચક્ખાણને પિગળ ગણનારા એક ચીજ મનની અંદર સત્તર વખત દેવા વિચાર કર્યો હોય અને પાંચની વચ્ચે ન બોલ્યા હોય ત્યાં સુધી તેનું આપ્યું ના ગણાય. તે જે પચ્ચક્ખાણ નથી લેતા તે બોલે છે કે, વિચાર હતો પણ પચ્ચકખાણ લીધા નથી, એ. કેમ બેલાયું? દુનીયાદારીની સાક્ષી થાય એટલે દસ્તાવેજ કિંમતી. અહીં ત્રણ ભુવનના નાથની સાક્ષી. તે સાક્ષી વગરને પચ્ચકખાણના દસ્તાવેજની કિંમત શી? દસ્તાવેજમાં કાયદાના શબ્દો પ્રમાણે જ લેવાય? તે કર્મને રોકવામાં જિનેશ્વરના કાયદાના શબ્દો કેમ નથી લેવાના? જે એ કહે છે કે, સૂત્રથી ન લઈએ, ગુરુ પાસે ન લઈએ ને અમે ધારી લઈએ તે તેમને સૂત્ર ન આવડતું હોય, ગુરુની જોગવાઈ ન હોય તેને લીધે ધારી ભે, એ ઠીક પણ જે સૂત્ર વગર, ગુરુ વગર ધારી લે તેને ડગલે પગલે ખંડન થવાનું. ખાવા બેઠા ને રાંધેલા અનાજમાં ધનેડું આવ્યું તે પચ્ચકખાણ રહ્યા કે ગયા? જેણે ગુરુ પાસે પચ્ચકખાણ લીધા છે તેને કદી આવી ગયું તે તેનાં નથી ગયાં. પિતાના મનથી પચ્ચકખાણ લીધા છે તેના ગયાં. જે રજીસ્ટરમાં નીચે ૨૯