________________
પ્રવચન ૧૧૫ મું.
[ ૨૨૩
પણ હોએ તેએ આખું મકાન લીલવાળું કરી નાખે. એની તાકાત પર વિચારો. શીયાળામાં જ્યાં મનુષ્યો મરી જાય. ઉનાળામાં ઝાડ મરી જાય. તેવી રીતે જે ટાઢ વેઠે તડકો આવે છે તે વેઠે પણ ચોમાસું આવે ત્યારે આટલી ટાઢ તડકે ખાવા છતાં તેના શરીરની તાકાત ઉડી જતી નથી. જરા વરસાદને સંગ થયું કે તરત જ નવપલ્લવ, આસે આવ્યા એટલે લીલફુલ દેખાય નહીં. એ બધા અનંતકાયને જવાનું સ્થાન તમારે રાખવું પડશે કે નહિં? એ અનંતકાયના જીનું કોઈ સ્થાન તે માનવું પડશે ને? અનંત બાદર હતા. તેને કોઈ પણ જગ પર છવ માને તે ગઠવવા પડશે. તે જે જાતિમાં ગોઠવો તેને સૂક્ષમ નિગોદ માનવામાં અડચણ શી છે? એવી રીતે બાદર નિગોદનું સ્થાન માનવા માટે સૂક્ષ્મ નિગદ માનવાની જરૂર છે. એ સૂમને ઉત્પત્તિનું બાહ્ય કારણ કહો તે નિયમિતપણું થઈ જાય. સૂમ નિગોદને ઉત્પન્ન થવું, નાશ પામવું તેમાં જગતના બાહ્ય કારણને સંબંધ જોડાય જ નહિં. સૂક્ષ્મ નિગોદ એવી ચીજ કે બાહ્ય કારણથી નાશ પામવાવાળી ન હેય. ઉત્પન્ન થવાવાળી ન હોય તે તે ચીજ બારે મહિના રહેવી જોઈએ. આ આધારે પણ સૂક્ષ્મ નિગોદ માનવાની જરૂર છે, વળી કેવળીએ સાક્ષાત્ કહેલું છે, જ્યાં આપણી બુદ્ધિ ન પહોંચે ત્યાં સર્વજ્ઞનાં વચન તહત્તિ કરી માનવા પડે તો તે વચનને આધારે સૂક્ષ્મ નિગોદ માનવી પડે. પિતાના સ્વભાવે નાશ અને ઉત્પત્તિ થાય છે. અનાદિકાળથી સૂક્ષ્મ નિગદીયાની ઉત્પત્તિ અને નાશ આ બે ચાલ્યા કરે છે. ન પિતે કેઈને નાશ કરે, ન કેઈ એને નાશ કરે.
અહિંસા ધર્મ ક્યારે કહેવાય? કેટલીક વખત દયાનું લક્ષણ બાંધતાં કઈ કહી દે છે. “અમો
ના વંસમો તવો” એ જણાવતી વખતે અહિંસા એટલે શું? કેટલાક ઊંડા નહિ ઉતરનારા હિંસા ન કરવી તે અહિંસા, શાસ્ત્રકાર એ વાત કબૂલ કરતા નથી. શાસ્ત્રકાર કહે છે કે હિંસાથી નિવૃત્તિ તેનું નામ અહિંસા. ફરક કયાં છે? તે ધ્યાન રાખજો. હિંસાના પચ્ચબાણ કરવા તેનું નામ અહિંસા. પૂર્વ પક્ષવાળા તેને ધર્મ માને તે તે જગતમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધમ સૂક્ષમ નિગદીયે. તે કોઈની હિંસા