________________
૨૨૨ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
એઇદ્રિ, તેઇંદ્રિ, ચૌરેન્દ્રિય, પૉંચેન્દ્રિયપણુ` સ'ની અસ'ની ગજ મનુષ્યપશુ વિગેરે તા જાણવામાં જ હાય શાનું? જ્યાં અનંતાઓ સાથે શરીર આહાર શ્વાસ ખાદરનિગેાદમાં પણ અનતાની સાથે ઉત્પન્ન થવું, અન'તા દરેક સમયે ઉત્પન્ન થાય ને મરે. આ ઉપરથી સૂક્ષ્મ નિગેાદમાં જેમ સાથે ઉત્પત્તિ તેમ ખાદ્યર નિગેાદમાં અનતાને સાથે શરીર શ્વાસેાશ્વાસ. આટલી બધી જેમાં સરખાવટ છતાં તે સ્થાન પણ ખ્યાલમાં ન હતું. અન'તા શરીરે એકઠા થાય તે પણ ઇંદ્રિયના વિષયમાં આવે નહિ. ખાદરમાં ઘણા શરીર એકઠાં થાય તા ઇંદ્રિયના વિષયમાં આવી શકે, આટલા જ ફરક આહારાકિમાં ફરક નથી. પેલાનુ શરીર સૂક્ષ્મ, આનું શરીર ખાદર એવી સૂક્ષ્મ નિગેાદા માનીને કામ શું છે? જ્યારે ઇંદ્રિયના વિષયમાં નથી તેા પ્રમાણથી સિદ્ધ થતી નથી, હજી ખાદર પ્રત્યક્ષ થાય છે તેા સૂક્ષ્મનિગેાદને માનવી કેમ ? બુદ્ધિથી વિચારીએ તે અલૈંદ્રિય વિષય છતાં પણ કઇક રસ્તા મળશે. એક જીવની જઘન્યુમાં જઘન્ય તાકાત કેટલી ? શરીરની અપેક્ષાએ ઉત્કૃષ્ટતાએ એક હજાર જોજન અધિક કાયા. એક જીવની વધારેમાં વધારે તાકાત ૧૦૦૦ જોજન જેટલી કાયા મનાવવાની. ઓછામાં ઓછી શરીર બનાવવાની. તાકાત પૃથ્વીકાય વિગેરે માદર છે, તેને એક જીવ અંશુલને અસ ખ્યાતમા ભાગ બનાવે. સૂક્ષ્મ પણ આંગળના અસંખ્યાતમ ભાગ બનાવે. ખાદરથી સૂક્ષ્મની તાકાત એછી એમાંથી બાદરનિગેાદમાં જઇએ. તા અનતા જીવા મળી એક સ્થૂલ શરીર અંશુલના અસ`ખ્યાતમા ભાગ જેટલુ' મનાવે. ઓછામાં ઓછું કેાને ગણાય ? ઘડીયાળમાં જે સ્લા હાય અને છેલ્લામાં છેલ્લા પેઈંટ ખંધ થાય જેનાથી આછે હાય જ નહિ એવા ઓછામાં એછે કા ભાગ લેવા કે જેનાથી આગળ ભાગ જ નહીં. આનાથી હવે નીચે કયાં ઉતરવાના ? આંગળના અસ`ખ્યાતમા ભાગથી પછી ઓછા નાના હૈાય નહિ. અનંતા જીવથી ખીજા કાઈ જીવા વધારે નથી. એછામાં ઓછી હદ ત્યાં લઈ જવી પડે. અન'તા જીવા માટે એક શરીર કરે, સૂક્ષ્મ શરીર કરે અને તે અંશુલના અસંખ્યાતમા ભાગ જેટલું, તુવે સિદ્ધિની અપેક્ષાએ ચામા સામાં જ્યાં ત્યાં લીલકુલ તેના સ્વભાવ શે ? અન`તકાયનેા. અહીં થેાડી