________________
પ્રવચન ૧૧૫ મું
[ ૨૨૧
ક્યાંથી હાય ? એવા કરમના સ ંજોગ કાણે લાવી દીધા ? ભવિતવ્યતાએ. હવે આખા મીંચીને ચાલેા છે ને ત્યાં જઈ પડયા તે શી દશા હજુ તમારે માટે નિગેાદનાં બારણાં બંધ નથી. અગીઆરમે ગુણુ ઠાણે ગયા તેવા માટે પણ નિગેાદનાં બારણા ખ'ધ નથી, તે આપણે કયા ભાસે રહેવું? માટે ધ્યાન રાખવુ કે તેવી દશામાંથી ભવિતવ્યતાએ બહાર કાઢ્યા અને જુદા જુદા સંજોગામાં મૂકયા, તેમાંથી દેવ, ગુરુ ધર્મ માનનારા થયા, પણ એમાંએ કઈ વહ્યું નહીં. તે પછી શુ હાલ થવાના તેના વિચાર કર્યાં ? દૂધપાકના કડાયામાં તાવેથા ચારે આજી કરે છે પણ રતીભાર દૂધપાકના સ્વાદ કીડી કે માખી લે તેના લાખમે ભાગે તાવેથાને સ્વાદ નથી. તેવી રીતે ધમ ની કીંમત સમજ્યા વગર ધર્મ કેવા અચાવ કરનાર કેવી અમૂલ્ય ચીજ છે તે ખ્યાલ ન આવે ત્યાં સુધી આપણે દૂધપાકના તાવેથા જેવા છીએ. માટે આત્માની માલીકીના કબજાને ધમ છે તેા તેની કીંમત સમજવાની જરૂર છે, તેની કિંમત એ દૃષ્ટિએ કરવાના છે. લૌકિક અને લેાકેાત્તર. માટે ધમની કીંમત સમજો એટલે પેલા કાળા મહેલમાં પેઠેલા શ્રાવકા પેાતાને કૈમ અધર્મી જણાવે છે તે સંબધી હકીકત આગળ જણાવાશે.
પ્રવચન ૧૧૫ મું
સંવત ૧૯૮૮ ભાદરવા વદી ૦)) ને શુક્રવાર
સૂક્ષ્મ-માદર નિગેાદની સિદ્િ
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ સૂચવી ગયા કે અનાદિકાળથી અનતા પુદ્ગલ પરાવત સુધી સૂક્ષ્મ એકેન્દ્રિયમાં ખડતા પત્તો ન હતા, પાડેાશીની પણ ખખર ન હતી કે સૂક્ષ્મ નિગેાદના પાડોશી આદર નિગેાદ, તેની પણ અનતકાળ સુધી ખખર પડી ન હતી, ઇચ્છા તેની જ થાય કે જે પદાર્થ જાણવામાં આવ્યે હાય, જયાં ખાદર નિગેાદ પણ જાણવામાં ન આવી હતી ત્યાં સૂક્ષ્મ નિગેાદ,